SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિની સઝાયો પુદ્ગલ રચના કારમીજી તિહાં જસ ચિત્ત ન લીન એક મા તે શિવ તણેજી ભેદ લહે જગ દીન શિષ્યભણી જિન દેશનાજી કહે જન પરિણતિ ભિન કે(કહે) મુનિની નય દેશના પરમાર્થથી અભિન્ન , ૨૦ શબ્દભેદ-ઝઘડો કિજી પરમારથ જે એક કહે ગંગા કહો સુરનદીજી વસ્તુ ફિર નહિ છેક - ૨૧ ધમ ક્ષમાદિક પણ મિટેજી પ્રગટે ધર્મ સંન્યાસ તે ઝઘડા ઝેટા તણેજ મુનિને કવણુ અભ્યાસ મન. ૨૨ અભિનિવેશ સઘળે ત્યજીજી ચાર લહી જેણે દૃષ્ટિ તે લહેશ્ય હવે પાંચમીજી સુજસ અમૃત ઘન વૃષ્ટિ , ૨૩ શિરા દષ્ટ વિચાર (૧૮૬). -દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય રત્ન પ્રભા સમ જાણે રે ક્રાંતિ નહિ વળી બેધ તે સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણે રે ૧ એ ગુણ વીર તણે ન વિસારૂં સંભારું દિનરાત રે પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિતને અવદાત રે એ ગુણ૦૨ બાળ ધૂલિ ઘર લીલા સરખી ભવ-ચેષ્ટા ઈહાં ભાસે રે ઋદ્ધિ વૃદ્ધિ ઘટમાં સવિ પ્રગટે અષ્ટ મહાસિદ્ધિ પાસે રે .. ૩ વિષય વિકારે ન ઈંદ્રિય જોડે તે ઈહાં પ્રત્યાહાર રે કેવલ જ્યોત તે તત્ત્વ પ્રકાશે શેષ ઉપાય અસારો રે - ૪ શીતલ ચંદનથી પણ ઉપ અગનિ દહે જિમ વનને રે મજનિત પણ ગઈહાંતિમ લાગે અનિષ્ટ તે મનને રે - ૫ અંશે હોય ઈહાં અવિનાશી પુદ્ગલ જાળ તમાસી રે ચિદાનંદઘન સુજ સવિલાસી કેમ હાય જગને આશીરે. ૬ ૬ કાન્તા દષ્ટિ વિચાર [૧૮] અચપલ રેગ રહિત નિષ્ફર નહિં અલ્પ હોય દેય નીતિ ગંધ તે સા રે કાતિ પ્રસન્નતા–સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું ૧ ધીર પ્રભાવી રે આગલે યેગથી મિત્રાદિક યુત ચિત્ત લાભ ઈટને રે કંઠ અબ્ધતા જન પ્રિયતા હોય નિત્ત ધન ૨ નાશ દેષને રે તૃપતિ પરમ લહે સમતા ઉચિત સંગ નાશ વયરની રે બુદ્ધિ શતભરા એ નિષ્પન્ન ગ ધન ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy