SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Fe આઠ કમની સઝાયે ૯. કળશ [૧૭૮] પરષદા આગળ ઈમ પ્રકાશ પ્રભુ ઉપગાર મન આણજી. આઠે કમ ઉદંત અવલપેરી જીવ ઉપરિ હિત જાણીજી... ૧ જ્ઞાનાવરણી કમ જે પહિલું સાતે બેલે બાંધિજી બીજુ દસે ત્રીજું ઓગણત્રીસે વેદની કમ તે સાધીજી... ૨ ચોદે શાતા પનરે અશાતા મેહની તિન વલી આઠ છે સમકિતને બે ચારિત્રે ઈમ લહે એ પાઠજી... ૩ આયુ કરમ ઓગણસાઠે બોલે બંધમાંહે એ જાણે છે દશ દેવ ને નવ મનુષ્યના નારયતિરિ વીસ વખાણેજી...૪ અયાર બેલે નામકર્મ બાંધી ગોત્ર કર૫ એકવીસજી અઢાર બેલ અંતરાયન પ્રીછો ભાખે શ્રી જગદીસ.. ૫. બંધ ઉદય ઉદીરણા સત્તા ચારે ભેદે ભેદ જાણે છે બંધમાં બાંધી ઉદયમાં વેદી ઉદીરણાઈ પ્રમાણે છે. ૬ સત્તામાંહિ અનાદિ ખજાને ખૂટાડયે નવિ ખૂટેજી ઉધમ કરતાં કોઈક ભવિકને અંતરાય પણ ગુટેજી... ૭ સઠ સે બાલ બંધિ બૂઝે ઉદયે અડવન સે દૂજે છે ઉદીરણ તે ગતિ અનુયાયી સત્તાથકી મન ધ્રુજી.... ૮ હરિહર બ્રહ્મ પુરંદર સરિખા કરમેં કઈ વિગેયાજી અતલ ખેલી અરિહંત ચોસર વાસુદેવપિણ જેયાજી... ૯ આઠે કરમ માંહિ અતિ ઉદ્ધત મેહરાય મહાભુંડે જી ચારે ગતિને ચેકે માડી પ્રથમ મેહને મુડે... ૧ સંવત અઢાર વીસા વરસે માગસિરવદની નેમેજી ચંદ્રવાર દિન લહી ચેક પ્રબંધ રચે એ પ્રેમેજી...૧ 1. મેં માહરી મતિને અનુસરે રચના એ રચી રૂડીજી સંતજનો શેાધી શુદ્ધ કરા જે કાંઈ જાણે કુડીજી... ૧૨ તપગચ્છ તિલક સમવડી જાણો શ્રી દાનરત્ન સુરાદજી આચારજ પટધારી ઓ પી શ્રી પ્રd રત્નસુરચંદજી..૧૩ નિરમલગુણ વત ગાત્ર બીરાજે મુજ ગુરૂ મહા ઉપારીજી વાચક પદવી જેહની છાજે ઉદય સદા સુખકારી... ૧૪ કળશ : ઉદયવાચક ચરણ ઉપાસક હર્ષ સુત હરખીને મૂળજી બેલે અમીયલે પરમકૃતરસ પરખીને
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy