SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર સઝાયાદિ સંગ્રહ ચાવતિ હરિબળ રાણે કેશ રે જોયે વળી ઇદ્રસુરોને નાથ રે ઉગી ઉગીને ઉવેહી આથમ્યા રે જોજે કાંઈ અચરિજવાળી વાત રે - ૪ અથર સંસાર તજી મુનિ નીસર્યા રે કરતા મુનિ ઉગ્ર (નવલ) વિહાર રે ભારંડપંખીની દીધી ઉપમા રે ન ધરે મમતામહનેહ) લગાર . ૫ ચારિત્ર પાળે રૂડી રીતશું રે દેવે મુન આપણે ઉપદેશ રે તિકે મુનિવરસિદ્ધશે મોક્ષને રે. જશ લેઈ ઈહલેક પરલેક રે આ• ૬ શબ્દરૂ૫ દેખી સમતા ધરે રે મ કરો મનિ ! ભણ્યાત અભિમાન રે ઋષિ ચોથમલ સૂત્ર દેખીને રે જેડ કીધી જાલેર મઝાર રે આ૦ ૭ ન આગમની સક્ઝાયા [૧૬૮] આગમ અમૃત પીજીચે બહાત સદગુરૂ પાસે રે શ્રેતા ગુણ અંગે ધરી વિનય કરી ઉલો(જા)એ રે આગામ૦૧ શુદ્ધભાષક સમતા ધરી પંચમ કાલે થોડા રે દીસે બહુ આડબરી જેહવા ઉદ્ધત ઘોડા રે... વસ્તુ ધરમની દેશના જેહ દીયે હિત રાખી છે. કીજે હની સેવના ઉપગારી ગુણ દાખી રે.. , આતમતત્વ પ્રકાશમે જે ભવણ નિત્ય ઝીલે રે અનુભવ રસ આસ્વાદથી થયે તેહ રસ પીલે રે ૪ નયનિક્ષેપ પ્રમાણથી સ્પાદન બંધ સરીતે રે તત્તાતત્વ ગવેષણ લહીયે પરમ પ્રતીતે રે... ,, ૫ તત્વ અરથ શ્રદ્ધાન જે સમકિત કહે જિનરાય રે ભાસન રમણપણે લહી/હે) ભેદરહિત મતિ પાયા રે . સ્વસ્તિક પૂજન ભાવના કરતાં ભક્તિ રસાલ રે પુય મહોદય પામીઈ કેવલ ત્રાદ્ધિ વિશાલ રે . ૭ જ ૦ ૦ ૪ ૦ ૦ આગમની આશાતના નવિ કરીયે હારે નવિ કરીએ રે નવિ કરીયે હારે શ્રુતભક્તિ સદા અનુસરીએ , શક્તિ અનુસાર આગમની ૧ જ્ઞાનવિરાધૂ પાણી મતિહીના , તે તે પરભવદુઃખીયા દીના ભરે પેટ તે પરઆધીન એ નીચકુલ અવતાર... - ૨ અંધા લલા પાંગળા પિંડ રેગી જમ્યા ને માતવિયેગી - સંતાપ ઘણે ને શગી . ચોગી અવતાર... મુંગા ને વળી બેબડા ધનહીન , પ્રિયા પુત્ર વિયેગે લીના મરખ અવિવેકે ભીના . જાણે રણનું રાઝ...... - ૪ જ્ઞાનતણું આશાતના કરી રે , જિનભક્તિ કરે ભરપૂરે હાશ્રી શુભવીર હજુ કે સુખમાં મગન... - ૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy