SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સઝાયાદિ સંગ્રહ લમણ કુર, લખમી લછિ પામે દુધ દહીં ઘી છાસ કાન કુરકે તો સુવચન સુણે રૂડી વાત દિશે દિશિ ભણે ૮ ગાલ ફરકે તે સઘળા ભેગ અથવા શુભ ભેજન સંગ હોઠ ફરકે જવ ઉપરે તવ અચિંત્ય કલિયલ નર કરે મુખ ફરકે મિષ્ટાન્ન લહે સ્ત્રીનો સંગમ થિર ગહગહે ભેગા લહીજે હિડકી ફુરી હેઠ કુરકે તે બેલે બુરૂ ૧૦ ગળું ફરકે તે જબ નરનાર વસ્ત્રા ભરણ લહે તેણુંવાર ગાવડ કુરકે ભય મરણ દાખવી ફળ શાસ્ત્ર ખરે ૧૧ કંધ કુરકે તો હવે તેહવે લાભ ભોગ જસુ ફરકે ખવે કાંખ ફરકે હવે ધનહાણ વાત કહી છે એવી પુરાણ ૧૨ પસવાડા કુરકે જિણ જિસે વલલભ વાત સુણાવે તિસે ઠ ફરકે તે વૈરી મરે કાજ સવિઘર બેઠાં સરે ૧૩ બાંહ ફરકે પ્રિય જે મળે કેણી ફરકે જયપદ મળે કર કુરકે ટાળે આપદા કુર કે હથેળી દિયે સંપદા ૧૪ પચા ફરકે આવે સંપદાનેમિત્ત અથવા કિપિ વધારે પ્રીત આંગુળિયાં પણ તે વિચાર નખ કુરકે વૈરી જયકાર ૧૫ હૈડુ ફુરકે લાભ પ્રમાણ સ્તન ફરકે વિશેષ તસુ જાણ પેટ ફુરકે વાધે તસ ભંડાર નાભી ફુરકે પાય વિહાર ૧૬ આસન ફરકે સ્ત્રી સંતાન એહવું સુણીયે લૌકિકજ્ઞાન ઢીંચણ ફુરકે હરખ નિધાન અથવા પદવી લહે પ્રધાન ૧૭ ગુહ્ય ફરકતાં રમણી રંગ પામે નિચે ઉત્તમ સંગ કટી ફરકે તે પહેરે વસ્ત્ર સાથળ ફરકે બંધન શસ્ત્ર ૧૮ ગૂડા કુરકે તો વાહણ ચડે જ ઘા ફરકે પંથે ખડે પડી ફરકે સંપદા વધે અથવા કેઈ ઓચિંતી સધે ૧૯ પગ ફરકે તો સંપદા હેય પગતળીયે સવિશેષે જેય પગ બાંગળીયે જીસે સુરકરે તવ અભિષ્ટ ઘર આવી ભરે ૨૦ પુરુષ અંગ ભલે જમણે વામ અંગ ફળ નારીતણે તુરત ફળ આપે શુભગને મધ્યમ ફળ આપે વિહિવને ૨૧ દિવસ તણું ફળ બેલ્યુ ક્રમે વળિ વિપરીત કહ્યું નિશિ સમે “બ્રહ્મચારી ને બાળકુમાર રાજા પ્રમુખ ફળપતિસાર ૨૨ સંવત નંદભવન રસ ચંદ દસહરા દિન મહિમાણંદ તપગચ્છગયપદ ગણી ઈસ ઈમ કહે સેમ સુંદર સીસ..૨૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy