SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રવચનમાતાની સજઝાય અંગ, મલાદિક દ્રવ્યથી રે, ભાવથી રાગ ને દુષ મૃદુ કરૂણાદિક ગુણભર્યા રે, પરિક જયણ વિશેષ મુનિસર૦૨ થિરતા ભાવથી સંયમી રે, નિરમલ સંવરવંત જોગની ચંચળતા તજી રે, સાધે સાધ્ય મહંત , ચાલતાં બેસતાં ઉડતાં રે, સૂવતાં ખાવંતા સાધન જયણે યુત મુનિ સંવરી રે, પરિઠ જોગ ઉપાધ Wવીર કલપી અણગારને રે, પારિઠાવણિઓ અનેક જિન કલ્પાદિક યથાલંદી રે, વિડ પારિઠાવણીઆ એક નિશિ પ્રશ્રવણાદિ પરિઠવે રે, વિધિ કૃત મંડલ ઠામ Wવીર કલ્પી અપવાદથી રે, ગ્લાનાદિકને કામ . સંજમ બાધક જેગને રે, ભાવથી પરિઠવે સાધન સંજમ શ્રેણએ સંચર્યો રે, લહે મુનિ સુખ અગાધ પંચ સમિતિ પરિણામથી રે, ક્ષમા કેશ ગત રેશ ભાવન પાવન ભાવતા રે, કરતા ગુણને પિષ . સાધ્ય સાધતા સંજમી રે, જિન ઉત્તમ મહારાજ તસ મુખ પદ્મવચન સુણી રે, રૂપાવજય સર્યા કાજ ૬. મનગુપ્તિની સજઝાય ૧૪૮] દુલા : ક્રેધશમન ઇદ્રિયદમન, ચરણ કરણ ધર સાધ જ્ઞાન ધ્યાનમાં મન ધરી, સાધે સુખ અગાધ. ઢાળ : પંચ સમિતિ સમિતા સદા સાધુજી, ભાવદયા ભંડાર છે મનડાના મેહન મારે મન વસ્યા સાધુજી, ટાળે અવિધિ જગને, સાદ પામે ભદધિ પાર હે મનડાના૦૧ પંચ મહાવ્રત પાળવા, , પંચશ્રવ કરી ર હે . સાધ્ય રસીક મન ગોપના, એ ધરે મુનિ ધ્યાનનું પૂર છે , મન મર્કટ ચંચળ ઘણું છે મેહ મહીપનો પૂત હે . ત્રસ થાવર સહુ જતુને જ જેહ નડે જમદૂત હે . જ્ઞાન ધ્યાન લયમાં રહ્યા, એ તપ જપ ચણવંત છે , સાધન જેગે સાધ્યને એ સાધે કરૂણવંત હે . સવિકલ્પ ગુણ સાધના , ધ્યાનીને આવે ન દાય હે . નિર્વિકલ્પ અનુભવરસી , આતમાનંદી પાય હે . રત્નત્રયીની ભિન્નતા, . એ સઘળે વ્યવહાર હે , ત્રિગુણુ વીર્ય એકત્રતા, એ કરતા લહે ભવપાર હે . ૬
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy