SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિ સુકમાલની સજઝાય ગુરૂનાં ચરણકમળ નમી, હાજી બેઠે મનને કેડ : ભગવંત “ભદ્રા” સુત અછું (હું છું) હેજી પૂછું બે કર જોડ -૫ નલિની ગુલમ” વિમાનનાં, હજી તમે સુખ જાણે કેમ સૂરિ કહે જિનવચનથી, હજી અમે જાણું છું એમ ૬ પૂરવ ભવે હું ઉપજે, હાજી નલિની ગુલ્મ વિમાન તે સુખ મુજને સાંભળ્યું હે જાતિસમરણઝાન ૭ તે સુખ કહે કેમ પામી, હાજી કેમ લહીયે તે કામ કૃપા કરી મુજને કહા, હેજી માહરે તે શું કામ એ સુખ મુજને નવિ ગમે, હેજી અપુરવ સરસ વિમાન શારદધિ જળ કિમ ગમે, હજી જેણે કીધે પય પાન ૯ એટલા દિન હું જાણત, હજી મેં સુખ લાં શ્રીકાર મુજ સરીખે જગ કેઈ નહીં. હજી સુખોયે ઈણે સંસાર .૧૦ હવે મેં જાણ્યાં કારમાં હજી એ સુખ ફળ કિંપાક કહે જિનહર્ષ હવે કહો, હજી કિમ પામું તે નાક. ..૧૧ [૨૮] દુહા એ સંસાર અસાર છે, સાચો સ્વગને દ્વાર તીન જ્ઞાન ઘટમેં વસે, સુખ તણો નહીં પાર ૧ રયણ મેતી તિહાં ઝળહળે, કૃષ્ણગર ધમકાર તાલ મૃદંગ દુદુભિ તણુ, નાટકને નહી પાર ૨ ઢાળ : સંયમથી સુખ પામીયે, જાણે તુમે નિરધાર કુમરજી સુર સુખનું કહેવું કશુ, લહીયે શિવ સુખ સાર કુમરછ સંયમથી ન૨ સુર સુખ અણે જીવડે, પામ્યાં અનતી વાર કુમરજી નરપતિ સુરપતિ એ થયો, ન લહી તૃપ્તિ લગાર કુમરજી - ૨ કુણ (કાગ) લિંબાળી પ્રિય કરે, પરિહરી રેમીઠી દ્વાખ સુગુરુઝ નલિની ગુલ્મ વિમાનને, મુજને- છે અભિલાષ સુગુરૂજી . ૩ તે ભણી મુજ શુ કરી મયા, ઘ ગુરૂછ ચારિત્ર સુગુરૂજી ઢીલ (કેશી હવે કીજીયે, દીજીયે વ્રત સુપવિત્ર સુગુરૂજી - ૪ શ્રી આચારજ એમ કહે, હજીય અછે તું બાળ કુમરજી તું “ભદ્રાને (લીલાનો) લાડણે, કેલિ ગભ સુકુમાળ કુમરજી ૫ - દીક્ષા દુષ્કર પાળવી, પંચ મહાવ્રત ભાર મુમરજી માથે મેરૂ ઉપાડવો, તર જલધિ અપાર કુમરજી ૬
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy