SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ અરણિકમુનિની સઝા (૧૧૪] દૂહા : નારી નયણે ભેળવ્યા, ભૂલા પડ્યા છે; . હરિહર બ્રહ્મા સારીખ, હજીય ન લાધ્યા તેહ. ઢાળઃ તેણે રે અણગારે ઋષિ જે ઘણું રે નયણે ન દીઠે કિશુહી ઠામ રે આચારજ આગળ આવી કહે રે, હું અપરાધી હુએ વામ રે - માહો “અહંન્નક” કિરણે દીઠે નહિં રે...૧ ભગવાન અહંન્નક ભૂલે પડ્યો રે, વાત સુણી તે મુનિની માય રે રેતી (દત્તા) દુઃખ ભરી છાતી ફાટતી રે, જીવન સુતને જોવા જાય રે, ૨ મેહ તણી ગતિ દીસે દેહિલી રે, રેતી ને જેતી હીંડે ગામ રે ભાદર લાગ્યા નયણાં નીંગળે રે, મુખથી મૂકે ન સુતનું નામ રે - ૩ ભૂખ ન લાગે તૃષા ભાગી ગઈ રે, ક્ષણક્ષણ ખટકે હદય મઝાર રે વિરહ વિલુધ પીડન કે લહે છે, જેમાં દુખ વહે નિરધાર રે - ૪ ઘરઘર પૂછે વિલખાણ થઈ રે, દીઠે કઈ નાનડીયે વેશ રે ખાંધે તસ લાખાણી લેબડી રે, મુનિવર રૂપતણે સાનવેશ રે , ૫ શેરીએ શેરીયે જે સાધવી રે, ફરી ફરી ફરીને સે વાર રે હેરી હેરી ઘરઘર માળીયે રે, ઘેરી ઘેરી પૂછે નાર રે - ૬ બાળ વિછી હરિણી જેવી રે, દુ:ખભર સેંતી ઘેલી થાય રે મેહ વિ છોહ્યા એણી પેરે દહીલારે, રણ દિન ટળવળતાં જાય રે - ૭ (૧૧૫] દૂહા ? અહંનક એકણુ સમય, અમદા પાસે લઈ ગેખ ઝરૂખે હાલતે, પાસા રમત(ણ) કરેઈ. ઢાળ : નાખે દાવ સોહામણું રે, પાસા રણઝણકાર રે, રંગરાતે તેહવે તિહાં ગઈ સાલવી રે, સુતની લેતી સાર રે , કોલાહલ સુણે સામટો રે, હેઠે નિહાળ્યું જામ રે , રડતી પડતી સાધવી રે, માતા દીઠી તામ રે ,, જે જતાં આવતાં રે, લેક મળ્યા લખ કેડ રે . અહંન્નક ચિત્ત ચિતવે રે, રમત રમણે છોડ રે . હા!હા! ધિક મુજને પડે રે, મેં કીધું કેણ કામ રે , ગુરૂ છાંડી ગોખે રમું રે, માતા ટળવળે આમ રે , : ૪ , છે
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy