SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવેલની સઝાય ગુરૂતણું વચન તે અવગણુ, ગુંથીઆ આપમત જાલ રે બહપરે લોકને ભેળવ્યા, નિંદિયે તેહ જંજાલ રે ચેતન ૧૧ જેહ હિંસા કરી આકરી જેહ ત્યા મૃષાવાદ રે જેહ પરધન હરી હરખિયા, કીધલ કામ ઉન્માદ રે , ૧૨ જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયાં ચાર કષાય રે રાગ અને દ્વેષને વશ હુવા, જે કિયે કલહ ઉપાય રે ,, ૧૩ જૂઠ જે આળ પરને દિયાં, જે કર્યા પિશુનતા પા૫ રે રત-અરતિ નિંદ માયા-મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપરે ૧૪ પાપ જે હવા સેવિયાં, તેહ નિદિ ત્રિહું કાલ રે સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોયે કેમ વિસરાલ ૨ - ૧૫ વિશ્વઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંગ રે તે ગુણ તાસ અનુમદીયે, પુણ્ય-અનુબંધ શુભ ગ રે ,, ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષયથકી ઉપની જેહ રે જેહ આચાર આચાર્યને, ચરણ-વનસિંચવા મેહ રે - ૧૭ જેહ ઉવજઝાયને ગુણ ભલે, સૂત્ર સઝાય પરિણામ રે સાધુની જે વળો સાધુતા, મૂલ ઉત્તર ગુણ-ધામ રે - ૧૮. જેહ વિરતિ દેશશ્રાવકતણી, જેહ સમકિત સદાચાર રે સમક્તિદષ્ટિ સુર નરતણો, તેહ અનુ મદિયે સાર રે - ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણે, જેહ જિનવચન અનુસાર રે સવ તે ચિત્ત અનુમાદિયે, સંમતિ-બીજ નિરધાર રે . ૨૦ પાપ નવિ તીવ્રભાવે કરે, જેહને નવિ ભવ-રાગ રે ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનમેદવા લાગ રે . ૨૧ થોડલો પણ ગુણ પરતણે, સાંભળી હર્ષ મન આણ રે દેવ લવ પણ નિજદેખતાં, નિર્ગુણ નિજાત જાણ રે ,૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, ઈમ-કરી સ્થિર પરિણામ રે ભાવિહેં શુદ્ધ નય ભાવના, પાપનાશયતણું કામ રે - ૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે - ૨૪ કર્મથી કલ્પના ઉપજે, પવનથી જિમ જલધિ–વેલ રે રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે . ૨૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy