SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મરકુમારની સજા બાવીશ સાગર આઉખે, ભગવો વાંછિત ભોગ રે મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણું રે કર્મ૦૪૬ હવે તે માતા પાપણી, મનમાંહિ હરખી અપાર રે ચાલી જાય આનંદ મે, વાઘણુ મળી તે વાર રે , ૪૭ ફફડી નાખી તિહાં, પાપિણું મુઈ તિણ વારે રે છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આયુ રે જુઓ જુઓ મંત્ર નવકારથી, અમરકુમાર શુભ ધ્યાને રે સુર પદવી લહી મટકી, ધરમ તણે પરસાદે રે નરભવ પામી જીવડા, ધરમ કરે શુભ ધ્યાને રે તે તમે અમર તણી પરે, સિદ્ધ અતિ લેશે સારી રે . ૫૦ કરજોડી કવિયણ ભણે, સાંભળે ભવિજન લેકે રે વેર વિરોધ કઈ મત કરે, જિમ પામે ભવપાશે રે , ૫૧ શ્રી જિનમ સુરતરૂ સમે, જેહની શીતળ છાયા રે જેહ આરાધે ભાવશું, (સોઝેવ છિત કાજ રે) થાશે મુકિતના રાયારે પર " [૧૦૩ રાજગૃહી નયરી વસતે બિંબિસાર નામને ધરતે હે સજજન સાંભળજે મિથ્યા મતિ માંહે રાચે વળી નવરસ નાટક ના . - ૧ નિહાં મહેલ કરા સારે વળી કેરણીથી મન મોહ્યો છે આશ્ચર્ય તિહાં એક બન્યું તે સાંભળી ચિત્ત ચમક્યું દરવાજે સુંદર બનાવે , પણ રાતે તે પડી જાવે તે દેખી રાજા ચિંતે એ કેમ બન્યું એચિંતે રાજા બ્રાહ્મણને બોલાવે પૂછે એ કેમ દૂર જાવે બ્રાહ્મણે અજાણ્યા ભાખે એક બાલક જો હમીજે બત્રીસ લક્ષણવંતે આવે તે એ કામ પૂર્ણ થાવે રાજાએ ઘેષણ કરાવી તે સહુને સમજાવી જિહાં બ્રાહ્મણે કેરી વાડે તિહાં આવી પાડે રાડો જે બાલક પિતાને આપે તસ ઘેર ઘણું ધન વ્યાપે એ તિહાં ઋષભદત્ત બ્રાહ્મણ વસતે ભદ્રા તસ ઘર દિપતે તસ પુત્ર ચાર જ સેહે નિઘનીયા બહુ રાજે
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy