SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ માન ગવની સજઝા તૃણું તરૂણ વાસે વસીયે નિત્ય રહે તેહના તાનમાં રે નવ રચો. રંક રંજાડી ધન મેળવીચું કૂડકપટ દુર્વાનમાં રે નિજ પર કાર્ય કર્યું નહિં મૂરખ દેખે થાશે અવસાનમાં રે ફેગટ ફજેતી થાશે તાહરા તેય નહિં સમજે સાનમાં રે મૂકો જાવુ મરજી વિરું અ તે તન-ધન સવિ સમશાનમાં રે સુરપતિ ચક્રી હરિ બલ રાજા થિર ન રહ્યા કે થાનમાં રે પરમાતમ પૂજ્યા નહિં ભાવે કીધું ન તપ-જપ ધ્યાનમાં રે અણુ ન પાળી દીન દયાળુ જાણ્યા ન સદ્દગુરૂ જ્ઞાનમાં રે ચેતવું હોય તે ચેતી લેજો હજી બાજી છે હાથમાં રે . નરભવ સફલ રવિ જિનમેં કરે અમર નિજ આતમા રે , (મસે મિલ જાના એક દિન પવનસે ઉડ જાના જીવ! તમે મત કરો અભિમાના માટી ચુન-ચુન મહેલ બનાયા મૂરખ કહે ઘર મેરા જમડા આવે જ્યારે જીવન લેવા ક્યાં ગયા ઘર તેરા? જીવ તમે ૧ ઝીણું પહેરે જાડા પહેરે પહેરે મલમલ સાચા રૂપીયાની ગજ-ગજ અટલસ પહેરે તેય મરણ કેરી આશા. ૨ સેના પહેરે રૂપા પહેરે પહેરે હીરલા સાચા -વારે-વારે મતાવળ પહેરે તેય મરણ કેરી આશા .. . માતા તારી જનમ જ રે બેની રેવે ખટ માસા ઘરની ત્રિયા તેર દિન રેવે કરશે પરઘર આશા .. , એક દિન જ દે દિનજી છ વરસ પચાસા કહત કબીરદાસ સને મેરે સાધુ તેય મરણ કેરી આશા... - [૧૦૦]. માન ભવિજન મન પરિહરે માનથી નવિ રહે સાન રે માનથી ગુરૂપણિ અવગણે લેકમાં લહે અપમાન રે માન. ૧ તપ-જપ સંયમ બહુ કરે - કરે વળી ઉગ્ર વિહાર રે હદય અભિમાન જે નવિ તજે તે તસ એહ સવિ છાર રે - ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy