SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ માન-ગવની સક્ઝા માન મહા વિષધર અમેટો તસુ પ્રમાણ ન કહાવે રે તેણે ડંક નર કાળે થાયે મુખ છાંયા પલટાય રે ઈમ જાણી આણી કેમલપણું પરહરિયે અભિમાન રે માનતછ બાહુબલ પામ્ય તતખણ કેવલજ્ઞાન રે ઈમ જાતિ અને કુલ બળ ઠકુરાઈ લાભ રૂપ તપ જોય રે સુશ્રુતને મદનકર જે હોય માતે હીણપણે લહે સેય રે , એ આઠે ફણધર અતિ વાંકા વિષ સંપૂરે પૂરા રે જેણે કયે નર જડ થાવે દીસે વિષ અંકુરા રે , દેવ અને ગુરૂ માત-પિતાને વિનયે કેટ ના નામે રે જીમ દીવડે હેય વાયે પૂરો પણ ઠાલે પરિણામ રે , જતિમર્દ હરિકેસી હીણે કુલમદ મરિચિ ની રે બલદે શિવભૂતિ વીરતણો જીવ ઘણે કાળ રડવડી રે .. સનકુમાર સરૂપ મદે તે કુષ્ટ તણું દુ:ખ પામે રે રાજત મદલહી પરાભવ દશાર્ણભદ્ર દ્ધ વામે રે , લેભે સુભૂમ નરકગતિ મહત્યા થુલભદ્ર શ્રત ખીણો રે ચારે તપસી ટેવ ન વાંધા તપમદે તપ થયે હણે રે . ત્રલતા તરૂ અસ્થિ પહાણે થંભ સમાણે માન રે સુરનર તિય ચ નરકગતિ તે આપે ઠામ નિદાન રે , પકખ ચઉમાસી વરસ માવજજીવે અનુક્રમે એ થિતિ થાય રે નીરાગપણે ચારિત્ર શ્રાવક ધમ સમકિતને અંતરાય રે . આ પણ અતિઘણું વખાણે પરને હસી હસી નિંદ રે તે નર ચારિત્ર તપજપ સંયમ મૂલ થકી નિકદે રે , મદમાતા મયગલસું ખેલે તેથી તે દુઃખ પામે રે . તે અભિમાની માન કરે તે વણસે ઘણે વિરામે રે , માન કરે મચ્છર જે આણે ઘણી પ્રશંસા વંછે રે પિઠ મહાપીઠ સાધુ તણી પરે કરમ ઘણું તે સંએ રે .. માન તજી સંયમ જે પાળે વિનય વિવેકન કે રે તે નરની સંગતિ ખિણ બ્રહ્નો ભાવ થકી નવિ મૂકે રે ..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy