SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાનની સઝાય ૭૭ વેંગણ ફલવિણ જો ખાતાં ઈહભવ પરભવ આપદ દેખીયે એ ઘણું દિવસને અથાણે અને વળી સંધાણે તેલ મિલ્યો તે ઉવેખીએ એ કેમલ ફલ બહુ બીજ વિદતિ ઘેલડા ચલિયરસથી મન વાળીયે એ એ અભક્ષ બહુ દોષ ત્રસની ઉતપત કેવલી વચન સંભાળીયે એ ૩ હિવે બત્રીસ અન તકાય તેહી જ સાંભળી પચ્ચકખો ભવિયણ મનરલી એ સૂરણને વજકંદ સૂયી અગ્નએ અનંતજીવ આગમ ભણે એ આ અલહલદ શેહર દુનિય અકલ કસૂર સતાવરી એ લસણ ગિલે લુણાકંદ મૂળ ગાજર શ્રાવક એ નહુ વાવરે એ ૪ ગિરિણે વંસકરલ લેઢાકંદ ને થેગ અડિકલા મૂલડા એ લુણ વૃક્ષની છાલ આ ખેઢલા ઢ% સાક દુષણ વડા એ વિરાલી કંદ વિથલ સાગ અમૃતવલી પિંડાળુ કુણી આંબલી એ સૂર વાલ ૫૯લંક વિરહા ખરસૂઆ કુમારિકા એ નહુ ભલી એ ૫ ભૂમિ પેડા આલીમથ એવમાદિ વળી અનંતકાય જે પરિહરે એ તે શ્રાવકત્રત ચગ્ય પરાયવણસઈ તેહની વિરતિ હિયે ધરે એ સંખ અસંખ અનંત જીવ વણસ્સઈ સહિ મન સંવર કરે એ દેવલે કે શિવસુખ અનેકમ પામ એ શ્રીરામચંદ્રસૂરિ ઈમ ઉચ્ચરે એ ૬ * અભયદાનની સઝાય [૮૯]. બહુ ગુણ લક્ષણ અભયા કન્યા નઈ સુણી રે - તુઝ ગુણવંતી અભયા કુમરી મઈ સુણી રે હીર સુગુરુની અભયા કન્યા મઈ સુણી રે, ગુરુ દિયે કન્યાદાન વરનઇ રે કોડિ વરસ દિઈ છવિઉં રે ... ... બહુ ૧ અણુ અર આઠ સાહેલી તેવડdવડી રે, સુમતિ ગુપતિપું નારી રમતી રે - રમતી રે વીશેસઈ જૈન તણઈ ઘરિ રે ... બહુ. ૨ ભુવન અમારિ ઓઢઇ લાડી ચૂનડી રે, યતવન ભર સુચીર પહિર રે પહિરઈ છે પણ તાણ કસ કંચુઓ રે ... હિંસા સકિ તણી હત્યારી કરી રે, વધુ વરને વિષ નારી જાણી રે જાણી રે જિન મુનિવર દેહીતરી રે. બહુ ૪ સઉકિ દૂખ્યા દેખે દસઈ પાંગુલી રે ટુટા બાંહરા અંધ ગર્ભેિ રે - ગભિ રે ગલિ પાશ શસ્ત્ર હણ્યા મરઈ રે. બહુ ૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy