SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર”ના સ્વાધ્યાયથી જીવનમાં ઉત્સાહ વધ્યો છે, જ્ઞાન વધ્યું છે. જૈન ધર્મ પ્રમાણે જીવન જીવવાના પ્રયત્નો વધ્યાં છે. પ્રવૃત્તિથી પરિણામ તરફ દૃષ્ટિનું લક્ષ્ય કેળવવાના પ્રયત્નો ગતિમાન થયા છે. સ્વાધ્યાયથી આત્મહિતનું જ્ઞાન, અશુભ વિચારોનું નિવારણ, ઉત્તમ વિચારો અને પરોપકારની ભાવના જાગૃત થઈ છે. તત્ત્વાર્થાધિગમસૂત્રના સ્વાધ્યાયથી આંતરીક જીવનમાં થોડા ફેરફારો થયા છે. ખાસ કરીને પ્રવિણાબેન અને ચંદ્રકાન્તભાઈએ અમારા સૌના ઉપર માતા-પિતાનો અને ગુરુનો પ્રેમ વરસાવ્યો છે. જ્ઞાનનો વિનિયોગ કરનાર, જ્ઞાન એ આત્માનો ગુણ છે એવી અનુભૂતિ કરાવનાર, વિદ્યાનું દાન આપનાર, આંતરગુણોને ખીલાવનાર, તાત્ત્વિક જ્ઞાન દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ઓળખ આપનાર, “પર” થી “સ્વ” તરફ જવાનો માર્ગ ચિંધનાર, રાગીને ધર્માનુરાગી બનાવનાર, આધ્યાત્મિક સુખનો અનુભવ કરાવનાર, અમારા હિતકારી અને કલ્યાણકારી એવા ચંદ્રકાન્તભાઈને ચરણસ્પર્શ વંદન. Pujya shree Chandrakantbhai Mehta has explained Jin-Vani through his swadhyays on Tattvarth Sutra. For four years he has taught this with love, care, patience and insight of an experienced educator using research, references, explanations, examples, nutes, charts, illustrations, tests, exams, humor and above all deep love of Guru and Mother. His wife Smt. Pravinaben Mehta has also devoted as much time and effort by supplementing Chandrakantbhai's effort every step of the way. Greatest inspiration is that they both live what they teach. We are forever greatful for the wisdom and blessings we have received from both. Had I not studied Tattvarth Sutra, I would have missed the most important learning and experience of my human life. If I pick on of the most important blessings in this precious human life, it is the opportunity to learn and understand Jiv Vani through Tattvarth Sutra. We look forward to an english edition of this book. So those who do not understand Gujarati can also benefit from this fundamental universal truth. I urge every Jain to study Tattvarth Sutra. This study has helped me understand Jain principals. Chandrakantbhai has blessed us with proper understanding and direction in this life and beyond. - “તત્ત્વાર્થ સ્વાધ્યાય ગ્રુપ’” ના વિદ્યાર્થીઓ. - students of “Tattvarth Swadhyay Group"
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy