SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चतुर्दशानलद्योतं श्रीचक्रं जायते परम् ॥८॥ આમ કરવાથી મધ્યમાં સ્પષ્ટ વહ્નિ (ત્રિક) અને તે પછી આઠ ત્રિકેણ, પ્રથમ દશ ત્રિકોણ તથા બીજા દશ ત્રિકેણુ તેમજ ચૌદ ત્રિકેણવાળું ઉત્તમ શ્રીયક શ્રીયંત્ર) થાય છે. ૮ तदहिवमुपत्राजं तबहिःषोडशच्छदम् । . वृत्तत्रितयपंशोभं त्रिरेखांचितभूगृहम् ॥९॥ त्रिधामनिलय द्वारचतुष्टयमुशोभितम् । सर्वतेजोमयं दिव्यं सोमसूर्यानलात्मकम् ॥१०॥ ત્યારબાદ (વૈદ ત્રિકોણવાળા ચક્રની પછી વર્તુલ બનાવી તેની ઉપર) અષ્ટદલ કમળ કરવું અને તેની પછી ષડશદલ કમલ કરવું. ષોડશદલ કમલ પછી ત્રણ વૃત્ત કરવાં ત્યાર પછી ત્રણ રેખાઓવાળું ભૂ પુર (ચતુરસ્ત્ર) કરવું. ભૂપુરને ચાર દ્વારા કરવાં. દ્વાર પણ ત્રણ રેખાવાળાં કરવાં. આમ સર્વ પ્રકારના તેજથી ઝળહળતું દિવ્ય ય– ચંદ્ર અને અગ્નિમય શ્રીચક્ર બને છે. ૯-૧૦ નોંધ : આ પ્રકારમાં વૃત્તની અંદર કરવામાં આવતી રેખાઓના છેડા વૃત્ત પરિધિથી કેટલા અંતરે રાખવા તે બતાવેલું હોવાથી શ્રીચક્રની રચનાના બીજા પ્રકાર કરતાં વધારે સરલતાથી સુંદર શ્રીચક બનાવી શકાય તેવી રીતે દર્શાવેલી છે. આ પદ્ધતિથી ઊર્ધ્વમુખ ત્રિકોણ પાંચ થાય છે, પરંતુ જે પશ્ચિમ તરથી સુર્યાદિની યોજના કરીએ તે અધોમુખ પાંચ ત્રિકોણ થાય. બંને પ્રકાર પ્રચારમાં છે. For Private and Personal Use Only
SR No.034160
Book TitleVidyopasna
Original Sutra AuthorN/A
Author
PublisherHimmatram Yagnik
Publication Year1987
Total Pages141
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy