SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ श्रीयन्त्ररचनाप्रकारः ॥ वृत्तं कृत्वेष्टमानेन सूत्रं पूर्वापरयतम् । विन्यस्य विभजेदष्टचत्वारिंशद्विभागतः ॥ १ ॥ ઇષ્ટ ત્રિજ્યાથી વૃત્ત બનાવી તેમાં પૂર્વ પશ્ચિમ એક સુત્ર (વ્યાસસૂત્ર) બનાવવું. ( દોરનારની ભણીના વતુ'ળના ભાગ તે પૂર્વી દિશા, તેની સામેની પશ્ચિમ દિશા, ડાબા હાથ ભણી ઉત્તર તથા જમણા હાથ ભણી દક્ષિણ દિશા સમજવી.) અને તેના અડતાલીસ ભાગ કરવા. ૧ षष्ठे षष्ठे पंचमे च तृतीयेऽथ तृतीयके । चतुर्थे च तृतीये च षष्ठे षष्ठांशके पुनः ||२॥ विधाय नव चिह्नानि तेषु सूत्राणि स्थापयेत् । नव याम्योत्तराग्राणि तेषामुभयपार्श्वतः ||३॥ लाग पाडया पछी छ, छ, पांय, त्रण, ऋणु, भार, ऋणु, छ અને ૭ એ સંખ્યાના ભાગે ચિહ્ન કરવાં. કુલ નવ ચિહ્ન થશે. પછી તે નવ ચિહ્નોમાં થઈ ને પસાર થનારી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ नारी नव रेणावी. २-३ ( પૂર્વ॰દિશા તરફથી એક, એ એમ સંખ્યા ગણવાની છે અને પહેલી રેખા ઉપર સૂર્ય' મૂકી અનુક્રમે નવરેખાને સૂર્ય ચંદ્ર, મગળ, बुध, गुरु, शुरु, शनि, राहु तथा तु येवी संज्ञा आापत्री.) आद्यद्वितीयतुर्याणां तथा पंचमषष्ठयोः । अष्टमान्तिमयो विद्वान्नग्नीशाने, कलांशकान् ||४|| पुराणद्वयष्ट वेदाग्निसंख्यांशान् मार्जयेत् क्रमात् । દરેક રેખાના અને છેડા ઉપરના અગ્નિ અને ઈશાન ખૂણા For Private and Personal Use Only
SR No.034160
Book TitleVidyopasna
Original Sutra AuthorN/A
Author
PublisherHimmatram Yagnik
Publication Year1987
Total Pages141
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy