SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે ? But such exist, Even today such exist - દરેક જૈન જેમ complete જૈન નથી હોતા, એમ દરેક શ્રમણ પણ complete શ્રમણ ન હોય એ શક્ય છે, But જેમ અમુક તો complete જૈન આજે ય હોય છે. એમ અમુક તો complete શ્રમણ પણ આજે ય છે જ. I shall be like them - તું મને ફકત આશીર્વાદ આપ મમ્મી. પછી તો તું મને જોઈ જોઈને રાજી થઈશ. તને થશે કે મારો દીકરો ખરેખર સુખી થઈ ગયો. પ્રશમતિ કહે છે - स्वशरीरेऽपि न रज्यति, शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयै-व्यथितो यः स नित्यसुखी ॥ પોતાના શરીર પ્રત્યે ય જેને રાગ નથી, દુશ્મન પ્રત્યે ય જેને દ્વેષ નથી, રોગ, ઘડપણ, મૃત્યુ...ગમે તેટલા ભય આવી જાય, જેને કશો જ ફરક પડતો નથી, એને કોણ દુઃખી કરી શકે ? એ હરહંમેશ સુખી જ હોય એમાં શું આશ્ચર્ય છે ? धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा । सुखमास्ते निर्द्वन्द्वो जितेन्द्रियपरीषहकषायः ॥ ધર્મધ્યાનમાં નિમગ્નતા...મન-વચન-કાયાનું પૂર્ણ સંયમ... રાગ અને દ્વેષનો ત્યાગ...ઇન્દ્રિયોનો નિગ્રહ... ૫૭
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy