SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ આપણી ચારે બાજું દેખાતાં-સંભળાતાં કિસ્સા છે. આપણને સમાચાર મળતાની સાથે આપણે આપસમાં વાત કરીએ છીએ - હાય હાય...આવું તો શી રીતે થઈ ગયું ? પણ હકીકતમાં આપણે અંધારામાં હોઈએ છીએ - સંયમ કબ હી મિલે ? કે આવું કશું થઈ જ ન શકે. વાસ્તવિકતા એવી છે કે આવું બધું જ થઈ શકે છે. Because we have a lot of time bombs inside us. મમ્મી, આ Blasts તો ઓછા છે બાકી તિર્યંચગતિ ને નરકગતિનો તો આખે આખો ભવ જ ભયંકર Blast છે. મમ્મી, સંયમજીવન દ્વારા મારું ઓપરેશન થઈ જાય. ને હું કાયમ માટે બધાં જ Blastsથી મુક્ત થઈ જાઉં, તો શું તને આનંદ નહીં થાય ? શું તું પોતે અંદરથી નથી ઇચ્છતી કે જલ્દી આવું થઈ જાય ? પ્લીઝ મમ્મી, તું ફકત એક મમ્મી નથી, શ્રાવિકા પણ છે, મમ્મી તરીકેની મમતા અને શ્રાવિકા તરીકેની સમજ આ બંને ભેગા થાય એટલે તારી માટે એક જ વિકલ્પ રહે છે - મને સામે ચાલીને સંયમસ્વીકાર માટે પ્રોત્સાહિત કરવાનો, મને સહર્ષ અનુમતિ આપવાનો,
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy