SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે? सर्वसुखसमादानं, सर्वदुःखविनाशनम् । सर्वजीवहितं वन्दे, पावनं जिनशासनम् ॥ સઘળા સુખોને આપનારા વંદુ જિનશાસન તને સઘળા દુઃખોને કાપનારા વંદુ જિનશાસન તને, સઘળા જીવોને તારનારા વંદુ જિનશાસન તને સઘળા ગુણોને ધારનારા વંદુ જિનશાસન તને. જિનશાસન એટલે જિનાજ્ઞા आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસાર. સંયમનો અર્થ છે જિનાજ્ઞા પ્રત્યેની પૂર્ણ શરણાગતિ. પૂર્ણ સમર્પણ. એ મળી જાય તો સમજજો કે મોક્ષ મળી જ ગયો. ખરેખર.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy