SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ડિલે ઇસ ડેન્જરસ મારા આંગણે પ્રભુ પધાર્યા... હું ધન્ય થઈ ગયો...કૃતાર્થ થઈ ગયો... અત્યારે તો રાત છે, કાલે સવારે વાજતે ગાજતે આખા ય નગર સાથે પ્રભુને વંદન કરવા જઈશ. એમને જોઈને આ તરસી આંખોના પારણા થઈ જશે, એમની સ્તુતિ કરતા મારો કંઠ ગદ્ ગદ્ થઈ જશે, હું એમને વંદન કરવા ઝુકીશ ને મારું આખું ય અસ્તિત્વ એમના પ્રત્યે ઢળી પડશે. મારા પરમ ઉપકારી...મારા પિતા... મારા પ્રભુ.. બસ, હું એમને અનિમેષ નયને જોયા જ કરીશ જોયા જ કરીશ... “મહામંત્રીને બોલાવો...’ મહારાજાનો આદેશ લઈને મહામંત્રી કામે લાગ્યા. આખી ય તક્ષશિલા નગરી ઇન્દ્રપુરીની જેમ શોભવા લાગી. ૩
SR No.034129
Book TitleDile is Dangerious
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy