SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 32 લવ યુ ડોટર તેઓ કદી Luxથી Bath લેતી નથી હોતી, They live on the skin. They are the most concious for it. They know very well, Most soaps are not good for the skin. તેથી તેઓ સાબુની બદલે હળદર વગેરેનો ઉપયોગ કરે છે. Why are you laughing ? I'm not joking, તું પોતે તપાસ કરી શકે છે. પણ Luxવાળાએ લાખો રૂપિયાથી તેમનું મોટું ભરી દીધું હોય છે. એટલે એમની પાસેથી તેને સાચો જવાબ ન મળી શકે. This is also a froud. મારી દીકરી, તું સમજદાર છે ને? તો સમજી લે. Soap etc. is not for skin & not for beauty, But for buisiness, Just to earn money. મને ઘણી વાર વિચાર આવે છે. કે મારી પૌત્રીની પૌત્રી બરાબર એવી રીતે જીવતી હશે, જેવી રીતે મારા દાદીના દાદી જીવતા હતાં. કદાચ ત્યાં સુધીમાં આ બધો જ પર્દાફાશ થઈ જશે અને એક ચક્ર પૂરું થશે. પણ તારું શું બેટા? તું ઇચ્છે, તો આજે પણ બચી શકે છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy