SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ GOOD-BYE • शुश्रूषस्व गुरून् कुरु प्रियसखी - वृत्तिं सपत्नीजने, भर्तुर्विप्रकृताऽपि रोषणतया, मा स्म प्रतीपं गमः । भूयिष्ठं भव दक्षिणा परिजने, भोगेष्वनुत्सेकिनी, यान्त्येवं गृहिणीपदं युवतयो, वामा कुलस्याधय : ॥ શકુંતલાને વિદાય આપતા કણ્વ ઋષિ કહે છે – વડીલોની સેવા કરજો શોક્યની પ્રિય સખી બનીને રહેજો. પતિથી ક્યારેક નારાજ થાય તો પણ ગુસ્સાથી એમનું કાંઈ પ્રતિકૂળ ન કરતી. એમનો વિરોધ ન કરતી. પરિવાર પ્રત્યે ખૂબ સ્નેહાળ બનજે સુખભોગમાં પાગલ ન બનતી. બેટા, આ રીતે જ યુવતીઓ ગૃહિણી બને છે. આનાથી વિપરીત હોય એ તો ઘરની આધિઓ (Diseases) જ બને છે. X X અભિજ્ઞાન શાકુંતલ (મહાકવિ કાલિદાસ) X X तत्प्रसादेऽप्यनुत्सेकः तदन्यैरप्रजल्पनम् । परवेश्मन्ययानं चा – लङ्कृतिर्योषितामियम् ॥ = શ્રીષેણ રાજા પોતાની દીકરી કનકવતી રાજકુમારીને વિદાય આપતા કહે છે – બેટા, ૩૬૩ X
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy