SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ LAW 339 છગને એક વાર મગનને ફોન કર્યો... “કોર્ટમાં તમારો કેસ ચાલતો હતો. એનું શું થયું? તમને બંને ભાઈઓને તમારા પપ્પાની મિલકત સરખે ભાગે મળી ગઈ ?” મગને ઠંડા અવાજે જવાબ આપ્યો. હા, અમારા બંનેના વકીલોને સરખે ભાગે મળી ગઈ.” This is the law of the law my daughter, કોર્ટ, પોલિસ, હેલ્પલાઇન આ બધાનું Result Almost નિરાશાજનક હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના સ્વજનની જ ફરિયાદ કરવાની હોય, ત્યારે તમે જીતો કે હારો બે ય રીતે તમારે સહન જ કરવાનું આવે છે. For example Domestic Violence Prevention Act & RL પત્ની, માતા, બહેન કે દીકરી વગેરે ફરિયાદ નોંધાવી શકે છે. તેમાં પુરુષ દોષિત પુરવાર થાય તો એને ૧ વર્ષ સુધીની સજા અને ૨૦, 000 રૂ. નો દંડ થાય છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy