SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ MIS-UNDERSTANDING ૩૩૫ વાત સ્ત્રીઓ પર દોષારોપણ કરવાની નથી. પણ માત્ર ખોટી ગેરસમજોને કારણે પરંપરાગત મૂલ્યોની અવગણના કરીને પતિને નકારાત્મક દૃષ્ટિથી જ જોઇને પારિવારિક સુખો પર કાયમી પૂર્ણવિરામ ન મુકાઈ જાય, તેની વાત છે. ગુનેગાર કોણ? પુરુષ કે સ્ત્રી? આના જવાબમાં હું તો એક જ વાત કહીશ, કે દોષો ગુનેગાર છે. દોષોને કારણે જ બધી ઉપાધિઓ થાય છે. જો દરેક માણસ પ્રામાણિકપણે ગુણોને મેળવવાનો પ્રયત્ન કરવા લાગે તો પછી આ ધરતી જ સ્વર્ગ બની જાય. Try for it my dear, wish you all the best.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy