________________
PARENTING
અને જે એને દુ:ખ આપે એ દુઃખી થાય છે.
પુત્રના ઘડતર માટે એને શિક્ષા કરવી એ જુદી વાત છે
અને આ એનાથી જુદી વાત છે.
મારી વ્હાલી,
મેં એવી મમ્માઓ જોઈ છે.
જેમને શોખ છે
સંતાનોને સ્વિમિંગ શીખવવાનો, સ્કેટીંગ અને આઇસ-સ્કેટીંગ શીખવવાનો,
ડાન્સિંગ અને ડ્રાઇવિંગ શીખવવાનો,
પણ Life-car ને કેમ Drive કરવી,
એ શિક્ષણ આપવાની
એમને કોઈ જ પડી હોતી નથી.
બાળકો ભયંકર જિદ્દી હોય,
નાની વાતમાં ખૂબ ગુસ્સે થઈ જનારા હોય, ખાવા-પીવામાં બેહદ નખરાબાજ હોય,
બધું જ Top-classનું વાપરવા માટે ટેવાયેલા હોય, કોઈ જાતનું કશું સહન કરવા તૈયાર ન હોય
ને કોઈનું કાંઈ સાંભળી શકે તેમ ન હોય, આ સ્થિતિ પેદા કરવામાં
માતા-પિતાનો ઘણો મોટો ફાળો હોય છે. દીકરાને રેગ્યુલર
રેસ્ટોરન્ટમાં કે આઈસ્ક્રીમ પાર્લરમાં લઈ જતી
કે ઘરે ય આચડ-કૂચડ બનાવીને
Force કરી કરીને ખવડાવતી
મમ્માને ખબર નથી
૩૧૯