________________
WIFEHOOD
जानातु कृष्णस्तव भावमेतं, સર્વાત્મની માં મળતીતિ સત્યે ! |
૨૫૭ સત્યભામા ! શ્રીકૃષ્ણને એ ખ્યાલ આવવો જોઈએ, કે તમે પૂર્ણપણે એમને ભજો છો.
મહાભુતનામરપાપિfમ : જેઓ મહાન કુળની હોય, ત્રીfમ : સતીfમર્તવ સમક્તા પાપિણી ન હોય, વUgશ શૌનાશ મહાશના એવી સતી સ્ત્રીઓ સાથે તમે મિત્રતા કરજો . चौराश्च दुष्टाश्चपलाश्च वा : ॥ જેઓ ગુસ્સાવાળી અને હિંસક હોય,
ખાઉધરી કે ચોર હોય, દુષ્ટ કે ચંચળ હોય એમનો સંગ તમે કદી ન કરતાં.
My dear, for a happy wifehood management draupdi is very essential. I know my daughter, આમાં જ્યાં જ્યાં સમર્પણની વાત આવે છે. ત્યાં ત્યાં આધુનિક નારીને પૂરે પૂરો વાંધો છે. આનું અનુસરણ તો બહુ દૂરની વાત છે. આનું શ્રવણ પણ એને કષ્ટદાયક બનતું હશે. મારી વ્હાલી, પ્રાચીન વ્યવસ્થામાં આ રીત પ્રચલિત હતી. એટલે આપણે આંખ મીંચીને આ જ રીતે સ્વીકારી લેવી, એવો મારો કોઈ આશય નથી. આ વ્યવસ્થામાં રહેલી વૈજ્ઞાનિકતા અને વ્યવહારુતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રકૃતિએ સ્ત્રીને જે સહજ સ્વભાવ આપ્યો છે, તે અંતર્મુખ સ્વભાવ છે.