SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ART ૨૪૩ આ રસ્તે ઉપવન નહીં પણ ઉકરડો આવે છે. ધીરજપૂર્વક, લાગણીપૂર્વક, આત્મીયતાપૂર્વક અને હૃદયપૂર્વક આ Art લાગુ કરવામાં આવશે તો ઉપવન ખુદ આવીને આપણને ફૂલોનો ઉપહાર ધરશે. એ ફૂલો જેમની પાંખડીએ પાંખડીએ પ્રસન્નતા હશે. હિંદીમાં એક સરસ કહેવત છે – त्यागे उसके आगे, मांगे उससे भागे પ્રતિષ્ઠા એ એવી ચીજ છે કે જે એનો ત્યાગ કરે એને એ સામેથી આવીને મળે છે. જે એની માંગણી કરે છે એનાથી એ દૂર ભાગી છૂટે છે. બેટા, સેલ્સમેનશીપના જે જે સિક્રેટ્સ છે. તે બધાં આપણે સફળ પારિવારિક જીવન માટે લાગુ કરવા હોય, તો એના માટે આપણે કોઈ બિઝનેશ-બુક વાંચવાની કે સેમિનાર અટેન્ડ કરવાની જરૂર નથી. Logic, modesty B47 Speech આ ૩ points માં આપણે જે સગુણો જોયા તે સદ્ગુણોને હૃદયપૂર્વક Active બનાવવા એ જ કર્તવ્ય બની રહે છે. આમાં વધુ સમજવાનું એટલું છે
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy