SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ EARNING આ સ્થિતિમાં જે થાય એ થઈ જ રહ્યું છે. મારી દીકરી, તારે સમજણના રસ્તે ચાલવાનું છે. આંખ આડા કાન કરવા પડશે એવા દેવાશે’ કરવું ‘હવે તો એવું બધું ચાલે’ કરવું આ બધો સમજણનો રસ્તો પણ નથી અને સુખનો રસ્તો પણ નથી. થોડા દિવસો પહેલા સુરતમાં એક ઘટના ઘટી. વીસ વર્ષની એક કન્યાએ અગિયારમા માળથી ઝંપલાવીને આપઘાત કર્યો. Why ? એ જ્યાં નોકરી કરવા જતી હતી, ત્યાં કામ કરતા એક યુવક સાથે એને પ્રેમ થઈ ગયો હતો. એના પિતાએ એને બે Options આપ્યા હતાં. યા આ સંબંધ છોડી દેવો. યા ચાર વર્ષ રાહ જોવી. એણે ત્રીજો વિકલ્પ પસંદ કર્યો. બેટા, આપણો સ્વભાવ એવો છે, કે જે નજીક હોય, એના પ્રત્યે આપણે ઢળવા લાગીએ. આને પ્રેમ ન કહેવાય. પ્રેમ તો ઊંડી સમજણ છે. ૧૮૩
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy