SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 11 SECRETS (૫) સાત્ત્વિક ભોજન : તમાકું, ગાંજો, અફીણ, દારૂ જેવા નશીલા પદાર્થોથી માંડીને ચા-કૉફી જેવા કૅફી પદાર્થોમાં વિકારક તત્ત્વો હોવાથી તેઓ શરીરની સર્વ ધાતુઓને વિકારી કરે છે. એટલું જ નહીં પણ તેમનું સૂક્ષ્મ તત્ત્વ છેક મન સુધી પણ પહોંચે છે અને મન અને આત્માને પણ વિકારી કરે છે. આ પદાર્થો એક પ્રકારના ઝેર છે. આ પદાર્થોને ખાનારા કદી પણ શારીરિક, માનસિક કે આત્મિક આરોગ્યને પામી શકતા નથી. શુદ્ધ આહાર પણ વધુ પડતો ખાવો કે બરાબર ચાવ્યા વિનાનો ખાવો એ ઝેરનું ઉત્પાદન કરવા બરાબર છે. ખાંડ-ઘી-તેલ-મસાલાનો વધુ પડતો ઉપયોગ શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે જોખમરૂપ બને છે. ભારે મિષ્ટાન્ન અને તળેલી વસ્તુઓ સ્ફૂર્તિલા શરીર અને સ્વસ્થ-પવિત્ર મનના દુશ્મનો છે. સાત્ત્વિક ભોજન અંગે શરૂઆતમાં જે વાતો કહી તે બધી જ અહીં પણ ધ્યાનમાં લેવા જેવી છે. That's the way to protect our character. (૬) સાત્ત્વિક વેશ : I told you so many points about good dress. My dear, તો પણ આ એટલી Important matter છે, ૧૪૭
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy