SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ 11 SECRETS તારી એક્ઝામ છે. તારું હોમવર્ક બાકી છે. કેવું લાગશે સંતાનને ? કેવું થશે ઘરનું વાતાવરણ? કેવાં બનશે પારિવારિક સંબંધો ? ઇડિયટ બૉક્સ ખરેખર ઇડિયટ છે. આજે માણસ રડતાં બાળકને ટી.વી. સાથે બેસાડી દે છે. ચેનલ કે ટી. વી. જેવા શબ્દો હજી સંતાનને આવડતાં ન હતાં, ત્યારથી ડીસ એન્ટિના લગાડી દે છે. પણ પછી એ જ સંતાન જ્યારે રાતના બાર વાગે એ ડીસ એન્ટિનાનો પૂરેપૂરો ઉપયોગ કરતો થઈ જાય. ત્યારે એના પગ તળેથી ધરતી સરકી જાય છે. સંતાનનું શરીર સાફ થઈ જાય ને મન ઉકરડાંથી ભરાઈ જાય એમાં માત્ર સંતાનનો જ દોષ નથી હોતો. મારી હાલી, તારા સંતાનને બધી રીતે નિસ્તેજ બનાવવો કે બધી રીતે તેજસ્વી બનાવવો એ તારા હાથની વાત છે. સૌથી વધારે જરૂરી એ છે, કે તારું પોતાનું તેજ safe હોય Totaly safe. બેટા,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy