SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ (૧૩) કx. ૧૬૧ મનુષ્ય મરણ અવસરે સંથારો કરે તે શી રીતે અને તેમાં શું ભાવે અને શું લાભ થાય ? ... . . . ૨૩૮ ૧૪૨ આત્મારામજી મહારાજ–વિજયાનંદસૂરિ મહારાજ હતા તેમને પ્રશ્ન લખાવ્યાં હતાં તેને જવાબ શું છે ? .. ૧૬૩ ભરણુ અવસરે સમાધિમાં ચિત્ત રહે તે સારૂ કંઈ જપ કરવાના કહ્યા છે?.. ૨૪૮ ૧૬૪ સાધારણ દ્રવ્યથી ધર્મશાળા વિગેરે બાંધી છે. તે તથા સંધ વિગેરે જમાડે તે શ્રાવક વાપરે તે કેમ ?... ... ... ... ... ' ૧૬૫ પુળ કેટલા પ્રકારનાં કહ્યાં છે. ... ૨૪૮ ૧૬૬ પરિહારવિશુદ્ધિ ચારિત્ર કેટલા પૂર્વ ભણેલા અંગીકાર કરે ? ... ... ૨૪૮ ૧૬૭ સિદ્ધ મહારાજને ચારિત્ર કહિયે કે નહીં ? ... ' ... ૨૫૦ ૧૬૮ વિભંગ જ્ઞાનવાળાને દર્શન હોય કે નહીં ? ... ... ૨૫૦ ૧૬૪ મુનિને અશુદ્ધમાન આહાર પાણી આપવાથી શું ફળ થાય ? ... ૧૭૦ પ્રાયશ્ચિત લેવાના ભાવ છે ને એટલામાં કાળ કરે તો આરાધક કે કેમ ? ... ૨૫૦ ૧૭૧ મોટામાં મોટો દિવસ કેટલો હોય ? ને રાત્રી કેટલી હોય? ... ૨૫૧ ૧૭૨ શ્રાવકો પૈષધ લઈ ધર્મકથા કરે તે અધિકાર શી રીતે છે? ... ૨૫૧ ૧૭૩ ભવ્યજીવ છે તે સર્વે સિદ્ધિ વરે ત્યારે બધા અભવી રહે કે કેમ ? ૨૫૧ ૧૭૪ સમકિત સહિત કઈ નરક સુધી જાય ? ૨૫ી. ૧૭૫ પુસ્તક તથા પ્રતિમાજી હોય ત્યાં હાસ્યવિનોદ કરતાં આશાતના લાગે કે નહિ ? ૨૫૧ ૧૭૬ ક્ષપશમ ભાવના સમકિત ને ઉપશમ ભાવના સમકિતમાં શું ફેર છે ? ... ૨૫૨ ૧૭૭ શ્રાવક ઉઘાડે મુખે બેસે તો ઉચિત છે કે નહી ? ... ૨૫૨ ૧૭૮ પૂર્વનું જ્ઞાન ક્યાં સુધી રહેશે ? .. ૨૫૨ ૧૭૮ પ્રભુનું શાસન કયાં સુધી રહેશે ? . ... ૨પર ૧૮૦ વિધાચારણ જંઘાચારણ મુનિ નંદીશ્વર દીપે જિનપ્રતિમાને વાંદવા જાય છે અને ધિકાર શેમાં છે ?... ••• . ••• .. ૨૫૩ ૧૮૧ શ્રાવક શ્રાવકને તથા શ્રાવિકાને વ્રત ઉચ્ચરાવે કે કેમ ?... ... ૨૫૩ ૧૮૨ શ્રાવકને ફાસુક પાણી પીવાથી શું ફાયદો છે? કારણ જે આરંભ તો કરે કરા વ રહ્યો છે તે સચિત્તનું અચિત્ત કરીને પીવું તેથી શું ફળ? ... ... ૨૫૩ ૧૮૩ શ્રાવક દેરાસરમાં જાય ત્યાં સારી આંગી રચેલી હેય તથા ગાયન થતું હોય તે ત્યાં તેણે શું ભાવવું ? . . ૨૫૪ ૧૮૪ પાછલે ભવે આયુષ્ય બાંધ્યું હોય તે જ પ્રમાણે પુરું થાય કે કોઈ રીતે તુટે ? ૨૫૫ ૧૮૫ સાધજી ગામમાં પ્રવેશ કરે તે તેને વાજતે ગાજતે સામૈયું કરી તેડી લાવવાનું શાસ્ત્રમાં કહ્યું છે?... ... ... .. ••• .. ૨૫૬ ૧૮૬ ચોમાસામાં ખાંડ વિગેરેને ત્યાગ કરવાનું કયા શાસ્ત્રમાં છે? . ૨૫૬ ૧૮૭ ગુરૂદ કોને કહિએ? .. ••• ૨૫૭ .. ૨૫૭ ૧૮૮ જિનબિંબની પ્રતિષ્ઠામાં તથા દિક્ષામાં મુહર્ત શી રીતે જોવાનાં છે? ૧૮૮ શ્રાવક રાત્રે સુએ ત્યારે શું કરણ કરે? • • • • ૨૮૪ Scanned by CamScanner
SR No.034080
Book TitlePrashnottar Chintamani
Original Sutra AuthorN/A
AuthorAnupchand Malukchand Sheth
PublisherJain Gyan Prasarak Mandal
Publication Year1906
Total Pages299
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size135 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy