SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (m) જીરા રાહ ! - ત . .. -- - - - - - - - ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ રિચરે તેમજ તમારી પાસે તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.... ૩ મેં દાન તો દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાવ્યો નહિ, એ ચાર ભેદે ધર્મ માંથી કોઈ પણ પ્રભુ નવ કર્યું; મહારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હું ક્રોધ અગ્નિથી બન્યા વળી લોભ સપડો મને, ગો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવે તને; મન મારું માયા જાળમાં મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરે હાથમાં ચેતન ઘણે ચગદાય છે...૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ, જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા...૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તે પણ પ્રભુ ! ભિંજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણુ મારું મન ખરે ક્યાથી દ્રવે? મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે...૭ ભમતા મહાભવસાગરે પામો પસાથે આપના. જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કળ ઘણાં: Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy