SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ િિી વિહત દયાળ ( પગ સુધી – પહોંચે છે અને ઠેઠ ઉપર – મારા મસ્તકની પાળ ઉપર - જાય છે. નીચે– મારા પગ આગળ-ત્રિકોણીએ કુંડિ બને છે અને તેમાંથી ભડભડ જવાળાઓ ચોફેર ફેલાય છે. ચારે બાજુ ફેલાએલી જવાળાઓની વચમાં હું [મારો આત્મા] આવી ગયો છું. આ જવાળાઓથી પ્રથમ તે મારું શરીર બળી જાય છે. પછી મારી સાત ધાતુઓ બળે છે. ચિત્રઃ ૮ વાયુ અને જલથી શુદ્ધિકરણ - હવે એ સિંહાસન ઉપર રહી ગઈ છે; રાખ: રાખને મેટો ઢગલો. એની બાજુમાં મારો દેહરહિત આત્મા. થોડીક વારમાં મલયાચલની દિશામાંથી પવન ફૂંકાવા લાગે છે. ધીમે ધીમે પવન અતિઉગ્ર બનતો જાય છે. ધસમસતે એ પવન મારી તરફ આવે છે અને પેલી રાખને ઉડાડી મૂકે છે. એ શ્વેત સિંહાસન લગભગ ચેખું થઈ જાય છે. પણ હજી રાખના સૂક્ષ્મ કણો તે ત્યાં પડેલા જ છે, એટલે એને પણ સાફ કરવા માટે ઝરમર વરસાદ શરૂ થાય છે. આ વરસાદથી ઘેવાઈને સિહાસન એકદમ શુદ્ધ -શ્વેત – થઈ જાય છે. વિભાગ : ૩ નવદેહનિર્માણ અને પ્રભુની પધરામણી ચિત્ર નં ૯ થી ૧૧ Go Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy