SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ ધ્યાન (1) આવેશ આવી જાય એટલે કાંઈ દીવાલ ઉપર મુક્કી ઉપર મુક્કી. થોડી જ લગાવાય ? શુદ્ધિ અને પુણ્યવૃદ્ધિ વિના તમામ સાંસ્કૃતિક સ્તરની રક્ષા સભવિત નથી. જો ખરેખર આપણા અંતરે સંસ્કૃતિની રક્ષાની દાઝ. વસી હાય હાય તા ઉપરાક્ત અભેદની આરાધનામાં રાજ થોડી મિનિટોપાંચથી દસ જ મિનિટ પણ-આપણે સહુએ લગાડી દેવી પડશે. દેવા ભૂત્વા, દેવ યજેત' ખનવું પડશે. પછી જે શુદ્ધિ અને પુણ્ય-વૃદ્ધિનું નિર્માણુ એ આપમેળે તમામ આતાનાં વાદળાને વિખેરી જ નાંખશે. કદાચ આપણે કશું'જ કરવુ નહીં પડે. Scanned by CamScanner પ
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy