SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ધ્યાન 粥 પણ તે સ્પર્શી કરે છે. એને પૂર્ણ રૂપે સમર્પિ ત થવાય છે ત્યારે યોગક્ષેમ પણ પૂર્ણ રીતે અનુભવાય છે. . આ Reality માનવારૂપ Belief રૂપ કરતા ઘણી જ વધારે આગળ જાય છે, આ Reality અનુભવરૂપ સ્પષ્ટ feeling રૂપ (સ ંવેદન રૂપ ) છે. માટે જ વિષય પ્રતિભાસ ' ઉપયોગ અને તત્ત્વ સવેદન ઉપયેગમાં ફરક છે. વિષયપ્રતિભાસમાં આકાર છે, પણ આાકારના સામર્થ્યને માનવાનું જ નથી, અનુભવવાની તા વાત જ કયાં ? તત્ત્વ સંવેદનમાં આકાર છે, માનવાના છે, એના સામીપ્સ અને સામય્ય ના Reality રૂપે અનુભવ લેવાના છે. Scanned by CamScanner ૩૦
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy