SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કે ૨RI આ મકરણ ૭ મું. લગ્ન (ચાલુ) જ mr . આ દાં જુદાં જાહેરાતની મુલાકાત લીધા પછી ઉધમી સુદર્શનને એક ક્ષણ પણ વિજયનગરમાં રહેવું ગમ્યું નહિ. “સમય માત્રને પ્રમાદ ન કરે ” એ વીરવાક્યને તે પૂજારી હતું. આ હીનભાગ્ય દેશમાં હારે ૯૦ ટકા મનુષ્યો એક વર્ષને એક મીનીટ માફક ઉડાવે છે, ત્યારે દેશના છે ઉદય માટે જન્મેલા આ સુદર્શનને એક મીનીટ પણ એક વર્ષ જેવી લાગતી; તે એક મીનીટમાં અનેક “સમય” જોઈ શકો અને દરેક ‘સમય’ને એકાદ સુકૃત્ય, સુવચન કે સુવિચારવડે શણગારવા ચુકતે નહિ. તેથી તે તાકીદે ઘર તરફ જવા અને દેશસેવા તથા સંધસેવાની જનાઓ ઘડવા તત્પર થઈ રહ્યો હતો. પરંતુ હેણે પિતાના ટુંક વખતના સમાગમથી ગામલોકોને જે આનંદ આપ્યો હતું તેથી મહાજને હેને એક દિવસ રોકાવા અને પિતાના મેમાન બનવા અત્યંત આગ્રહ કરીને હેને લાઈલાજ કર્યો હતો. મહાજન' ની સંસ્થા ઘણું જુના વખતથી આ દેશમાં ચાલી આવે છે. દરેક શહેરમાં, દરેક ગામમાં એ સંસ્થા હોય છે. વિલાયત માં જેમ “ આમની સભા ” (House of :Commons) અને “ઉમરાવની સભા” (House of Lords) હોય છે તેમ આ દેશમાં “ નાત ” અને “ મહાજન” એવી બે સંસ્થાઓ જુના વખતમાં લેકોને ઘણીખરી બાબતમાં ઇન્સાફ આપતી. ખાનગી કુટુંબ ને લગતા કછઆ તેમજ કોમ અને ધંધાને લગતા કછઆ આ Scanned by CamScanner
SR No.034067
Book TitleSudarshan Part 01
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy