SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? ફર્યાદની ધમકી આપીને રૂપીઆ કઢાવવા ઇચ્છતો હઈશ; પણ પૈસા કાંઈ એમ મળે નહિ. તે દિવસે માણેકચંદ કન્યાની વાત કરવા આવ્યા હતા ત્યારે હેનું પણ સજ્જડ અપમાન કર્યું હતું. દુનીઆનું. રાજ્ય હારા ઘેર આવ્યું છે કે શું?” , વિચંદ્ર –“ ઓ પાજી ! ધર્માદાની મુડીથી ઉછરેલા એ . ર ! તું મને મહેણું મારનાર કોણ છે ? હને રહેવાનું ઘર ન હોય એ તો ઉલટી મહારી લાયકીને અચુક પુરાવો છે. આવક કરવાની શક્તિ છતાં અને કેઈ પણ જાતનું વ્યસન ન છતાં હું ઘર ખરીદવા જેટલી ૨૦૦૦ રૂપૈડીની રકમ પણ બચાવી શક્યો નથી અને ગુપ્ત રીતે જનસેવામાં મહારા સર્વસ્વને ભેગ આપું છું, એ વાત તો ઉલટી મહારા લાભમાં જાય છે. હારી પેઠે પારકાં ઘર બથાવી પાડવાં અને ધર્માદાનાં ઘર વેચી વેચીને તે પૈસામાંથી બંગલા " કરી ગાડીડામાં મહાલવું તે કરતાં ઘર વગરના થઈ રસ્તા પર પડી રહેવાનું અને રોટલા વગરના થઈ હવા ખાઈને જીવવાનું હું વધારે પસંદ કરું છું. હવે હજી ખબર નથી કે હવા ખાઈને જીવનાર અર્થાત સને ડંખ કેવો હોય છે ? અંગધન કુળના સાપની પ્રશંસા ખુદ ભગવાને કરી છે; તે નાગ પિતાની લીધેલી ટેક છેડવા કરતાં બળી મરવું વધારે પસંદ કરે છે. અને જાણ– કૂતરા ! જાણુ–કે આ નાગ આજે જે ટેક લે છે તે જીવ જતાં પણ નહિ છેડે. ધર્માદાને ખાધેલો પૈસો એકાવશે ત્યારે જ તે ઝંપશે. હારૂં કશું ચાલતું નથી હારે તું લાંચ-રૂશવતનું હેલામાં હેલું તહેમત મુકે છે, પણ એ રૂશવતખોર બદમાશ ! એક પણ માણસ એવો બતાવ કે જે મહારા ચન્દ્રમાં સસલું બતાવી શકે ? હે જે એવી રૂશવતે ખાધી હત તે ખાવા-પીવા અને ઓઢવા-પહેરવાના શોખ વગરના મહારે આજે એક બે હજાર રૂપૈડીના ઘેઘલીઆનું મહેણું ખાવું પડત જ નહિ. હું જે રણું છું તે જાહેર સેવાના કામમાં પડવા સબબે ખર્ચાઈ જાય છે, તેથી જ હું “લગેટીઓ” બ . પણ હવે શું ખબર નથી કે “લગેટીઓ” સર્વથી વધારે લક્ષ્મીવાન હોય છે ? હારી મી કાલે હવારે ચોર કે સરકાર કે આગ ઉઠાવી જશે; પણ હારી ૧મી પેલ્લા દરના મજબુત કિલ્લામાં જમા થાય છે; તે મને જરૂર છે ૧ખતે મળશે. હમણાં મહને લક્ષ્મીની શી જરૂર છે? ખાવાને સાદું S" પણ ભેજન મળે છે રહેવાને ભાડાનું પણ મકાન મળે છે, Scanned by CamScanner
SR No.034067
Book TitleSudarshan Part 01
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy