SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસે' ને સુડતાલીસે', સમતિ શુદ્ધ પ્રકાશ્યુ શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યુ ત્યાં આવ્યા રે ઉદય કારમા, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે ર્ચ રે. વધતું એમજ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઇ રે; ક્રમે કરીને તે જશે, એમ ભાસે મન માંહિ રે યથા હેતુ જે ચિત્તના, સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે. આવી અપૂર્વ વૃત્તિ અહા, થશે અપ્રમત ચેાગ ૨; કેવળ લગભગ ભૂમિકા, શિને દેહ વિયેાગ રે. અવસ્ય કર્મનો ભાગ છે, ભાગવવા અવશેષ તેથી દેહ એકજ ધારીને, નમું સ્વરૂપ સ્વદેરા રે. ધન્યવ ધન્ય ધન્ય ધન્ય ન્ય ધન્ય .. વાંચનાર વર્ગને આ આખું' પુસ્તક સાદ્યુત વાંચવા, વિચારવા અને મનન કરવા વિનંતિ છે. અને તેથી તેઓને અવશ્ય આત્માનă થશે એવી મારી ખાત્રી છે. ‘ રાજબાધ ’ નામ રાખવામાં શિવાજી મહારાજ પ્રત્યે કરેલા રામદાસ સ્વા મીના ઉપદેશ ગ્રંથનું નામ “ દામેાધ ” રાખેલું છે તેનું અનુકરણ કર્યું છે. હું. આશા રાખું' છું કે, આ પુસ્તક જે જે મહેના, ભાઇ પાસે જો તે તેને સદુપયોગ કરો, અને અન્ય જીવાને પણ તેને લાભ મળે તેવી બ્યવસ્થા કરરો. આ પુસ્તક તૈયાર કરવામાં સ્વ. ભાઈ ગાવીધ્રુજી ઉત્સાહ હતા. મૂળજી મેપાણીના બહુ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy