SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) રાજધ. શું ઉગવું ? અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. , ' !' - આ આરંભ અને પરિગ્રહ : આરંભ અને પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્તમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી તેટલા માટે, તન, મન ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે તે, જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું ઉપદેશે છે; અને કરવા ચગ્ય પણ તેમજ છે કે, આરંભ, પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવાં, ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે. (૩૨) . સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. કઈ પણ પ્રકારે સત્સંગને જેગ બને , તે કર્યા રહેવું એ કર્તવ્ય છે અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય, અથવા વધ્યા કરતું હોય, તે પ્રકારથી જેમ બને તેમ સંકેચાતું રહેવું એ, સત્સંગમાં પણુ ફળ આપનાર ભાવના છે. ' ' ' 3 ''!, ' , , , લાકસ્થિતિ. '' આ લોકસ્થિતિ જ એવી છે કે, તેમાં સત્યનું ભાન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યને આગ્રહની ભાવના કરાવવાવાળી છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy