SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ ૧૭ મું, કે, દિવસમાં વિશેષ નહીં તે છેવટે બે ઘડીને પણ નિયમિત વખતે રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરે. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દપરથી જ્ઞાનાવરણીય કર્મને બહુ ફયોપશમ થશે, એમ હું વિવેકથી કહું છું ' } / કે ' ? } } અનુપમ ક્ષમા. ; } /* * છે !' ' , , ક્ષમા એ અંતર્શનું જીતવામાં ખઞ૫ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખ. નારે જીવ ભવસાગર તરી જાય છે.'' : ' : તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસ્વભાવમાં આવે જોઈએ અને તે આવ્યા તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાં કિત ક્ષમા કે શુદ્ધ બંધ કરે છે ! ' . . . . . ; ; : : !. મતમતાંતર મખ્ય કારણ ? ' ' !!); મહાવીર ભગવાનના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે; તેનું મુખ્ય કારણ આ પણ એક છે કે, તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું; માત્ર ક્રિયાભાવ પર રાતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. અંગ્રેજોના શેપમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ દેઢ અબજની ગણાઈ છે. તેમાં સર્વ ગચ્છની મળીને" જૈનપ્રજા માત્ર વીસ લાખની લગભગ છે. એ પ્રજા તે શ્રમણ પાસકની છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરૂષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક જાણનારા તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરૂષે પણ નહીં હશે. જ્યારે આવી પતીત સ્થિતિ તત્ત્વજ્ઞાન સબંધી થઈ ગઈ છે, છે ત્યારેજ મતમતાંતર વધી પડયા છે. એક લૈકિક કથને છે કે, “સો શાણે એકમત તેમ અનેક તત્ત્વવિચારક પુરૂષોના મતમાં બહુધા ભિન્નતા આવતી નથી. . છે Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy