SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૧ મું. (૧૪૩). (૧૨૮) બે મુખ્ય અવલંબન. શુધ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિકશ્રત અને ઈદ્રિય જય બે મુખ્ય અવલંબન છે. સુદઢપણે ઉપાસતાં તેની સિદ્ધિ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરૂષોનું અદભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિતવીર્યમાન પરમતત્વ ઉપાસવાનાં મુખ્ય અધિકારી છે. (૧૨૮) જ્ઞાનીની મુખ્ય આજ્ઞા. પરમપુરૂષની મૂખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સ વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ-શુદ્ધ આચરણની ઉપાસના)-૫ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. જે આના પરમપુરૂષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગ્રહવાસી જનોએ “સદ્ધમરૂપ આજીવિકા વ્યવહાર” સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણું શા અને વાક્યના અભ્યાસ કરતાં પણ જે જ્ઞાની પુરૂષોની અકેક આશા જીવ ઉપાસે તે ઘણું શાસ્ત્રથી થતું ફળ સહેજમાં પ્રાપ્ત થાય. (૧૩૦) - પરમ પુરૂષના વચનામૃતનું મનને. ત્રણ પેગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સભ્યપ્રવૃત્તિ હોય ત્યારે મહત પુરુષના વચનામૃતનું મનન પરમયનું મૂળ દઢીભૂત કરે છે; કેમે કરીને પંરમપદ સંપ્રાપ્ત કરે છે. , ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રુતનું અનુપ્રેક્ષન કર્તવ્ય છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy