SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) રાજધ કર્મ પ્રમાણે બનેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે. અજ્ઞાની હવિવાદ પ્રાપ્ત થાય છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે, ત્યાં ઝિયાદિ પરિગ્રહને ૫ણુ અપ્રસંગ છે; તેથી ન્યૂનભૂમિકાની જ્ઞાનદશામાં (ાથે પાંચમે ગુણસ્થાનકે) જ્યાં તે યોગને પ્રસંગ સંભવે છે, તે દિશામાં વર્તતા જ્ઞાની-સમ્યક્ દષ્ટિ-ને સ્ત્રિયાદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. વર્ષ ૩૦ મું. (1) ' ' - ' મુમુક્ષુ જીવ અને આજીવિકા. . . દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાંસુધી દેહસંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાને સંબંધ છૂટે તેવો ન હૈય, અર્થાત્ આગારવાસપર્યત જેનું ભરણપોષણ કરવું ધટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તે તેમાં સતેષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતને જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબનાં મહાભ્યાદિ અર્થે પરિગ્રહાદિ પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે, કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતને અવસરજ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy