SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-રેખા ૨૦૧ ૧૯૨૮ : અરુણ મિલની સ્થાપના. ૧૯૨૮ : તારંગા તીર્થ અંગે દિગંબરો સાથે સમાધાન. ૧૯૨૯, જાન્યુઆરી : ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ. ૧૯૨૯ : જિનીવા મજૂર પરિષદમાં મજૂરોના પ્રતિનિધિ તરીકે હાજરી. ૧૯૨૯ : માતાને હાડભંગ. ૧૯૩૦, માર્ચ, ૧૧ : ગાંધીજીની દાંડીકુચ. ૧૯૩૦, એપ્રિલ, ૧ : અમદાવાદના મિલમાલિકો ગાંધીજીને મળવા સ્પેશ્યલ ટ્રેઈન કરીને સૂરત ગયા. ૧૯૩૧ : અરવિંદ મિલની સ્થાપના. ૧૯૩૨ : ટ્રસ્ટનાં નાણાં અંગે ગાંધીજીની શીખ. ૧૯૩૨ : બી. કે. મજુમદાર મળ્યા. ૧૯૩૨ : મઝિયારી મિલકતનું વિભાજન. ૧૯૩૨ : મોહિનાબાનું અવસાન. ૧૯૩૨ : નૂતન મિલની સ્થાપના. ૧૯૩૩ : સિમલામાં ત્રિપક્ષી પરિષદ. ૧૯૩૩ : પાનકોર નાકાની પેઢી પર દરોડો. ૧૯૩૩ : કૃષ્ણા અને રાજા હઠીસિંગનાં લગ્ન. ૧૯૩૩ : રાણકપુરનો જીર્ણોદ્ધાર. ૧૯૩૪ : પર્વતિથિની ચર્ચા પ્રસંગે ઊભા થયેલ મતભેદમાં મધ્યસ્થી. ૧૯૩૪ : જિનીવા મજુર પરિષદમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે હાજરી. કુટુંબ સાથે યુરોપનો પ્રવાસ. ૧૯૩૪ : અખિલ ભારતીય વેપારઉદ્યોગ મહામંડળના અધ્યક્ષ થયા. અમદાવાદ 'મિલમાલિક મંડળના પ્રમુખ બન્યા. ૧૯૩૫, મે, ૧૫ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપી. ૧૯૩૫, સપ્ટેબર : બીજા ટેરિફ કમિશનની નિમણૂક. તેની સમક્ષ જુબાની. ૧૯૩૬ : મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થતાં જસ્ટિસ મડગાંવકરની નિમણૂક અને તેમનો ચુકાદો. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy