SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મળતી આ સંસ્થા, એક સાદા લેખને આધારે, ત્રણેક વર્ષપર રચાઈ છે. જેમાં આ લખનાર, વૈદ્ય અમૃતલાલ સુંદરજી પઢીયાર, અને બીજા એક - ગૃહસ્થ, મળીને કુલ ત્રણ સભ્યોની હાલ આ સંસ્થા બનેલી છે. આ સંસ્થાના નિયમોની મતલબ આ છે કે-સંસ્થાની સર્વ વ્યવસ્થાની મુન્સફી મંત્રીને; અને કોઈ પણ કારણે મંત્રીને યા અન્ય મેમ્બરને વધુ મતે દૂર કરવાની, તથા બીજે નીમવાની, અને ફંડ વિગેરેની સર્વોપરી સત્તા સંસ્થાને રહેલી છે. જરૂર પડે તેમ સંસ્થાના બંધારણને વધારવા બાબત અને હેને કાયદેસર રજીસ્ટર્ડ કરાવવાની બાબત ધ્યાનપરજ છે. - આ સંસ્થાનો હિસાબ અને રિપોર્ટ પ્રસિદ્ધ કરતા રહેવાની ઇચ્છા છતાં ખર્ચની અને માણસોની તંગી તથા અન્ય કારણે અને રોકાણને લીધે ત્રણેક વર્ષ થવા આવ્યાં છતાં હજી તેમ બની શક્યું નથી. અત્યાર સુધીમાં નીકળેલાં પુસ્તકે, તથા તે ખાતે - રેકોયલા દ્રવ્યની સગવડ, અત્યાર સુધીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની ચાર આવૃત્તિઓ (ચોથી આવૃત્તિ ડાં અઠવાડિયામાં બહાર પડશે તે સાથે પ્રત પર૦૦૦, - શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ બે આવૃત્તિ પ્રત ૧૪૦૦૦, દશામ સધ પ્રત ૪૦૦૦ ચોગવાસિષ્ઠના વૈરાગ્ય મુમુક્ષુ પ્રકરણ પ્રત ૪૦૦૦, સગુણી બાળકો બે આવૃત્તિ પ્રત ૪૪૦૦, નશીબ કેરવવાની કચી પ્રત ૨૦૦૦) બાળસાધ પ્રત ૨૦૦૦, સુબોધરત્નાકર પ્રત ૨૦૦૦, બાળકની વાતે બે આવૃત્તિ મળીને પ્રત ૪૦૦૦, આટલાં મળીને કુલ ૮૮૪૦૦, પુસ્તક પડતર સસ્તી કિંમતે આ ખાતાધારા અત્યાર સુધીમાં જે બહાર પડ્યાં છે. તેમાંના કેટલાંક આ ખાતાના ઉપર જણાવેલા ડવડે, ને બાકીનાં દસેક - સદગૃહસ્થોએ (ઉછીના જેવી જવાબદારી રહિત) ઉછી દાખલ સ્વ. Scanned by CamScanner
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy