SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તારો ઘોડો યા ઘણો આર્થિક હિસે જેડવા ઇચ્છતા હોય, જે. આ કાર્યને પ્રત્યક્ષ વિસ્તાર, ઉપયોગીતા અને પરિણામ હમજી શતા હોય, અને જેઓ સંસ્થા પ્રત્યે કાંઈ પણ સકામતા શિવાય મદદ કરવા ઈચ્છતા હોય, હેમને માટે તેમ કરવાનો માર્ગ ખુલ્લો રાખવા ઉપરજ સંતોષ રાખવો પડયો છે. ગયા ૧૦-૧૧ મા મણકામાં તેમજ આ પુસ્તકમાં સાભાર સ્વીકાર એવા મથાળા નીચે આવેલી હકીકત ઉપરથી દરેક વાંચનારને તે સ્પષ્ટ થશેજ. - કુંડને ઉપયોગ, ઉપલા પ્રકારે જે કાંઈ સહાય મળેલી છે તથા મળશે; તેમજ આ સંસ્થા પાસે અગાઉનું જે મૂળ ફંડ છે; તે સર્વની ગણના આ સંસ્થાના ફંડ તરીકે જ છે. આ ફંડને ઉપયોગ બનતે પ્રકારે સારાં પુસ્તક છપાવવામાં, ગ્રંથમાળાઓ શરૂ કરવામાં તથા ચલાવવામાં, અને તેને લગતું જોખમ ખેડવું પડે ત્યારે ખેડવામાં, અને પુસ્તકો તથા ગ્રંથ માળાઓ ખાતે ખોટ ખમવાની આવે ત્યારે ખમવામાં, સસ્તા સાહિ ત્યને લગતી અથવા બીજા કેઈ પણ રૂડા પ્રકારની જનસેવાની આ યોજના શરૂ કરવામાં, ચલાવવામાં તેમજ તે ખાતે ખોટ ખમવી પડે ત્યારે તેમ કરવામાં થયું છે, થાય છે, અને થશે. ઉપલા ફંડ ખાતે જે કાંઈ મદદ મળે તેને “વિવિધ ગ્રંથ માળા” દ્વારા સ્વીકાર કરવામાં આવે છે. - આ ખાતાની હાલની સ્થિતિ અને ભવિષ્ય માટેના વિચારે, હમજું વાંચથી હવે અજાણ્યા નથી. સહજ સ્વભાવે જે કાંઈ બન્યું તે થયું છે, થાય છે, અને થશે. | દરેક પગલું હેમાં રહેલા જોખમ, ખર્ચ, અને સગવડને અગાઉથી બનતા વિચાર કરીને જ ભરાય છે; અને બહારથી જે કાંઈ સહાય સંસ્થાને મળતી જાય તેના પ્રમાણમાં ખાતાની સાહસ Scanned by CamScanner
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy