SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) ફાચટા મારા! નિડર રહેા ! રાક્ષસ કરતાં હમારામાં સહસ્ર ઘણું ખળ છે, તે માટે વિશ્વાસ રાખેા અને યુદ્ધ કરશે 1 આ વિશ્વાસે ઇશ્વરી ખળ પણ હમારામાં આવશે ! રાક્ષસ તતજ પરાજય પામી ત્હમારૂ જ શરણ લેશે 1 સર્વત્ર આનંદ આનંદની હેલી થશે. જો હમે હમારાજ મળ માટે અવિશ્વાસુ રહી, ભીરૂ મની કર્તવ્ય વિમુખ થશે તે તે ખરેખર સત્યાનાશજ વળી જવાનુ ! દેવ કૈપ પૂરા થવાના ! ! દૈવ કાપ એ શું? એનું જ નામ ઈશ્વરી કાપ? ઇશ્વરની આજ્ઞાનું ઉઘન કરવાથીજ દુષ્કાળ રૂપી રાક્ષસ ધસી આવે છે ! હજી તે ધસ્યા આવે છે તેજ સૂચવે છે કે હજી સમય છે ! છતાં ભીરૂ અન્યા તે સંહાર થવાનાજ, દેવ તેજ દૈત્ય બનવાના ! દૈત્યને દેવ મનાવવા માટે દયા, દાન અને પ્રેમ જોઇએ. આ ઢયા દાન અને પ્રેમ તે બીજા કોઈ માટે નહિ પણ હુમારાજ ભાંડુ માટે જોઇએ છીએ. મધુએ ! સહન કરવું એમાંજ સાધુતા છે! સુખીને તા સહન કરવાનું હાયે ક્યાંથી ? પરંતુ સુખી પણુ સહુન કરતાં શીખે તાજ રાક્ષસ જીતાય. દુઃખીને તે દુઃખ સહન કરવાનુ છેજ, પરંતુ સુખીએ બીજાના દુઃખે દુઃખી થઈ તથા દુ:ખીને પાતાના સુખના ભાગીદાર બનાવી સહન કરવાનુ છે. આમ કરે તેજ સાધુ! સાથું જગતનું કલ્યાણ કરે તે ભાનુ નામ ! સાધુની સાધુતા એટલામાંજ નથી સમાતી! દુઃખી પણ Scanned by CamScanner .
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy