SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] શૈક્ષણિક જીવત [૨.૧] ભણવું હતું ભગવાત શોધવાનું ‘ભણીને જ આવેલા' સાંભળતા મેટ્રિકે અટક્યા પ્રશ્નકર્તા : દાદા, તમારું ભણવાનું ક્યાં ? નિશાળ કઈ ? દાદાશ્રી : અઢાર વર્ષ સુધી ભાદરણ ભણ્યો. પ્રશ્નકર્તા : કેટલા વર્ષે સ્કૂલમાં ગયા’તા ? દાદાશ્રી : સ્કૂલમાં તો સાત વર્ષના ત્યારે ગયા હતા ને ગુજરાતી ચોથા ધોરણ સુધી ભણ્યા અને પછી અંગ્રેજીમાં ગયા, તે મેટ્રિક સુધી. પ્રશ્નકર્તા : દાદા, તમે આગળ કેમ ન ભણ્યા ? દાદાશ્રી : મરીચીનું જેવું સાંભળેલું અને એ જેવું બન્યું હતું, તેવો જ દાખલો અમારા જીવનમાં બન્યો. હું કેમ આગળ ના ભણ્યો ? હું નાનો હતો ત્યારે અંગ્રેજી શીખવા માટે પુસ્તક વાંચતો હતો, ત્યારે અમારા મોટાભાઈ મણિભાઈ આવ્યા અને મને વાંચતો જોઈને કહ્યું કે ‘જો આમ વાંચ’ અને શિખવાડવા મંડી પડ્યા ! તે આ મારા પિતાશ્રીએ જોયું ત્યારે તે બોલ્યા કે ‘આ તું ક્યાં ભણાવવા બેઠો ! એ તો ભણીને જ
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy