SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ "દાદા ભગવાન' ભાગ-૧ [૧] બાળપણ [૧.૧] કુટુંબતો પરિચય સંક્ષિપ્ત પરિચય જ્ઞાતી તણો પ્રશ્નકર્તા : આપનું જીવન ચરિત્ર ટૂંકામાં કહો. દાદાનું મૂળ નામ શું ? દાદાશ્રી : મારું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ગામ ભાદરણ અને કુટુંબ સારું. અમારા બા (મધર) ઝવેરબા. મારા ફાધર (પિતા) એમને લોકો “મૂળજીકાકા’ કહે અને મારા મોટાભાઈનું નામ મણિભાઈ. પ્રશ્નકર્તા : આપે અભ્યાસ ક્યાં સુધી કરેલો દાદા ? દાદાશ્રી કશું આવડતું નહોતું આવું તેવું, “મેટ્રિક ફેલ” થયેલો છું. પ્રશ્નકર્તા : તમારો વ્યવસાય ? દાદાશ્રી : ધંધો અમારો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટનો હતો, જે પહેલેથી જ મારા બ્રધરનો હતો. તેમાં હું જોઈન્ટ થયેલો. પ્રશ્નકર્તા: પછી લગ્ન કર્યા કે ? દાદાશ્રી : હા, લગ્ન પંદર વર્ષ કર્યા. મારા વાઈફ છે, હીરાબા. પ્રશ્નકર્તા : પછી તમને કેટલા સંતાનો થયા ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy