SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા જ્ઞાતી પણ રમદું, બ્લડ રિલેશનનું નહીં ખેંચાણ પ્રશ્નકર્તા: જ્ઞાનીને જે કુટુંબની વ્યક્તિઓ ભેગી થઈ, એમની સાથે પૂર્વનું ઋણાનુબંધ કેટલું? પૂર્વનું ઋણાનુબંધ કેટલી ઈફેક્ટ કરે ? અને તેનું ખેંચાણ જ્ઞાનીને ખરું ? દાદાશ્રી : એય રમકડું અને જ્ઞાની પણ રમકડું. જ્ઞાનીને બહુ ખેંચાણ હોય નહીં, લોહચુંબક અને ટાંકણી જેટલું ખેંચાણ હોય. પ્રશ્નકર્તા એમ ! દાદાશ્રી : બ્લડ રિલેશન ખરું ને ! અગિયાર પેઢીએ અમારે એક જ ગામ, આ બોલો, બ્લડ રિલેશન ખરું કે નહીં ? પ્રશ્નકર્તા : પાકી રીતે. દાદાશ્રી : બેઉ ખડકીઓ અમારી એક જ. પ્રશ્નકર્તા : હા, તે નાગજીભાઈ આગળ આપણે બધા ભેગા થઈ જઈએ. દાદાશ્રી : બરોબર. નાગજીભાઈ (અગિયારમી પેઢીએ પરદાદા)
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy