SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૩] વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે કર્મતા ગૂંચવાડા તે નથી સચવાતા ભાભી પ્રશ્નકર્તા : જ્ઞાન પછી કેવું હતું ભાભી સાથે ? દાદાશ્રી : આખી જિંદગીમાં અમારા ભાભીને સાચવી શકતો નથી, આ બધાને સાચવી શકું છું. પ્રશ્નકર્તા : દાદા, એ શાથી ? એ કેમ આમ ? દાદાશ્રી : કર્મના ગૂંચવાડા. પ્રશ્નકર્તા : ગમે એટલું ખુશ કરવા જાય તોય ખુશ નથી થતા. દાદાશ્રી : ગમે એ આપો તોય ખુશ ના થાય ને ! પ્રશ્નકર્તા : હું. દાદાશ્રી : તે દુનિયા મને મળી. આ ભાભી મળ્યા પણ રાજી થઈ શકતા જ નથી, ગમે એટલા પ્રયત્ન કરે તોય. ગમે તે આપવા ધારો તોય રાજી ના થાય. ના આપવા ધારો તોય... પ્રશ્નકર્તા : એની પાછળ શું કારણ હોય, દાદા ? રાજી જ ના થાય, એનું શું કારણ હોય છે ? દાદાશ્રી : લોભ એવો.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy