SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫૪) યોગદિસમુચ્ચય ડાય; કારણકે નહિ તે ત્યારે જ અસ્થિતિને વિરોધ આવે, એમ યુક્તિની અસ`ગતિ હાય. પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિ. હાય, યુક્તિની વિવક્ષિત આદિ અસ’ગતિને લીધે જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ છે’— ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હાય છે માટે. એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. અને તેથી કરીને તોડસરવે તનુાવ: 'સત્તુ અસત્ત્વ સતે તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે. આગલા èાકમાં નાશ ક્ષણસ્થિતિધમ વાળા છે, ઇત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણુ કર્યું" છે. ( ૧) ભાવની ક્ષણસ્થિતિ વેળાયે ત્યારે જ–અમુક ચાક્કસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિ હોય, અર્થાત્ સ્થિતિ જ હોય. કારણ કે નહિ તે યુક્તિની અસગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત્ જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિઁ એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિ. એટલે વસ્તુ જો ક્ષણસ્થિતિ ધર્મ વાળી હોય તેા વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હેાવી જ જોઇએ. (૨) અને પછી પણ ખીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસતિ થાય; ‘ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિના વિરેધ આવે છે' એ પ્રકારે યુતિ છે, તેની અસ'ગતિ થાય; અર્થાત્ જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિ, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિ' એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની અસ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. સ્થિતિ એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ -આમ સત્તું અસત્ત્વ સતે અસત્ત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે ખધુંય ખરાખર જ છે, એમ સાબિત થયુ' એટલે ક્ષણિકવાદીએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનુ અસત્ત્વ સ્થાપિત થયું; અર્થાત્ અસતપણું-અસત્યપણું મિથ્યાપણું પૂરવાર થયું. આમ સથા ક્ષણિકવાદ અસત્ છે. । इति एकान्त अनित्यपक्ष निराकरणम् । નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે— भवभावा निवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ભવભાવનેાય જો વળી હાય નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તા ઘટે નહિ...જ સાવ; કારણ કે એકાન્તથી જેના એક સ્વભાવ; તેના કદીય હાય ના, હ્રય અવસ્થા ભાવ, ૧૯૮ વૃત્તિ:-મવમાવાનિવૃત્તવવિ–ભવભાવની અનિવૃત્તિમાં પણુ, એકાન્ત નિત્મતામાં પણુ, શું? તા કે—યુહા મુદ્દઋવના-આત્માની મુક્તિકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે ક-જાત્તેજ સ્વમાવય-એકાન્ત એક સ્વભાવનું,–અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવતાનું સઁદ્િ–કારણ કે નથી, જાય દૂર્ય-અવસ્થાત,—સ ંસારી અને મુક્ત૫, ચિત્—કવચિત્ ,–એકાંત એકસ્વભાવપણાના વિરાધને લીધે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy